સુરત : કામરેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પકડાઇ 25.80 કરોડની ડુંબ્લિકેટ નોટ. 2000 નોટો દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ICU ની એમ્યુલ્સમા લઈ જવાઈ રહી હતી. કામરેજ પોલીસે બાતમીના આધારે 25.80 કરોડની નોટો ઝડપી પાડી. વધુ તપાસ કામરેજ પોલીસ ચલાવી રહી છે અને કહી રહી છે કે આ બાળકોને રમવાની નોટો છે.
કામરેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પકડાઇ 25.80 કરોડની ડુંબ્લિકેટ નોટ - undefined
17:40 September 29
કામરેજ પોલીસે બાતમીના આધારે 25.80 કરોડની નોટો ઝડપી પાડી
17:18 September 29
50 વર્ષથી જૂની હોસ્પિટલમાં નવા બિલ્ડીંગ ઉભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
અમદાવાદ : કોર્પોરેશન હસ્તક 50 વર્ષથી જૂની હોસ્પિટલમાં નવા બિલ્ડીંગ ઉભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સારવાર અર્થે આવતા દર્દીઓ તેમજ દર્દીની સાથે આવનાર લોકો માટે સુવિધા રાખવામાં આવશે. આ ઉપરાંત કેટલી કેટલી સુવિધાઓ ઉપલબ્ધ થશે તે જૂઓ.
16:01 September 29
PM મોદીના આગમન પહેલા અંબાજી મંદિર પરિસર રોશનથી ઝળહળી ઉઠયું
અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે આદ્યશક્તિ માં અંબાજીના દર્શનાર્થે જશે. તેમના સ્વાગત માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. અંબાજી શહેર અને મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. અંબાજીના પ્રવેશદ્વાર, રસ્તાઓ તથા સર્કલને રોશનીથી સજાવવામાં આવ્યા છે. વડાપ્રધાન તેમની આ મુલાકાત દરમ્યાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણો અને ખાતમુહૂર્તો કરવાના છે. તેમજ અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરીને ગબ્બરગઢ જશે, ત્યાં તેઓ મહાઆરતીમાં જોડાશે.
14:19 September 29
શહેરના કિશનવાડી વિસ્તારની ઘટના
વડોદરા : શહેરના કિશનવાડી વિસ્તારની ઘટના સામે આવી રહી છે. રાત્રે યુવક અને મહિલા પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. બાળકચોરીનો આરોપ મૂકી યુવાન અને મહિલા માર મારવામાં આવ્યો હતો. બાઇકને પણ ટોળાએ નુકસાન પહોંચાડ્યું હતું. યુવાન અને મહિલાને માથામાં ઇજા થતાં લોહીલુહાણ થયા હતા. લોકોના મારથી તેઓ બેભાન થઇ ગયા હતા. બેકાબૂ બનેલા ટોળા સામે પોલીસ પણ લાચાર બની હતી. પોલીસે મહામુસીબતે બંને ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યા હતા.
13:16 September 29
ત્રણ દિવસથી પીવાના પાણીની લાઈનમાં લીકેજ
વડોદરા : એક બાજુ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. સમા વિસ્તારમાં આવેલ મામલતદાર કચેરી સામે છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણીની લાઈનમાં લીકેજ થયું હતું. હજારો લીટર પીવાનું પાણી ગટરમાં વહી જઈ રહ્યું છે. રોડ રસ્તા પરથી અનેક અધિકારીઓ કર્મચારીઓની અવાર-જવર કરે છે. પરંતુ કોઈ પણ તે બાબતે પગલા ભરતા નથી. વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને વારંવાર જણાવવામાં આવ્યું છે.
12:04 September 29
જામનગરના બેડી વિસ્તારમાં કોમી રમખાણ થયા હતા
જામનગર : 32 વર્ષ પહેલાં એલ જે અડવાણીની રથયાત્રા વખતે થયેલ રાયોટિગ કેસની આજથી ટ્રાયલ શરૂ કરાયું હતું. જામનગરના બેડી વિસ્તારમાં કોમી રમખાણ થયા હતા. પોલીસ ગોળીબારમાં ત્રણ વ્યક્તિના નિપજ્યા હતા. 2009માં ફાટી નીકળ્યા હતા કોમી રમખાણો. કુલ 175 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા.
09:30 September 29
તળાજા નજીક શેત્રુંજી પુલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો
ભાવનગર : તળાજા નજીક શેત્રુંજી પુલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તળાજાના શેત્રુંજય પૂલ પાસે સ્વિફ્ટ અને આયસર ગાડીને ટક્કર થઇ હતી. ગમખ્વાર અકસ્માત માં 3 લોકોના મોત નિપજ્યા હતા. સથરા નજીક આવેલ નીપ ગામના રહેવાસી જેમાં બે મહિલા અને એક પુરૂષનું મોત નીપજ્યું જ્યારે વધુ એક પુરુષને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાવામાં આવ્યો છે.
09:27 September 29
સરકારે જાહેર કરેલ સબસીડી ન અપાતા સંચાલકો રોષે ભરાયા
કચ્છ : ગૌશાળા પાંજરાપોળના સંચાલકોએ ઢોરને રસ્તે છોડી નલિયા હાઇવે ચક્કાજામ કર્યો હતો. સરકારે જાહેર કરેલ સબસીડી ન અપાતા સંચાલકો રોષે ભરાયા છે. રાતા તળાવ ખાતે ગૌવંશોને રસ્તા પર મૂકીને વિરોધ કરાયો છે. સબસીડી ચુકવણી માટે અનેક વખત આંદોલનો કરી ચીમકી અપાઇ છે. અગાઉ પણ સંચાલકો કલેકટર ઓફિસ પાસે આમરણાંત ઉપવાસ પર બેઠા હતા.
08:18 September 29
સુરતમાં PM મોદીના હસ્તે પાલિકાના 22 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે
સુરત : આજે વડાપ્રધાનના હસ્તે પાલિકાના 22 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. સુરત મનપા અને જિલ્લાના કુલ 3472.54 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ થતાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. સુરતમાં નવું તૈયાર થયેલ IT મેક સેન્ટર શહેરને નવી ઓળખ આપશે. ખાડી રિડેવલપમેન્ટ, સ્મશાનભૂમિ, સિટી બસ ડેપો, 25 સ્થળે ઇ-ચાર્જિંગ સ્ટેશન, ખોજ મ્યુઝિયમ સહિતનું લોકાર્પણ કરવામાં આવશે. સુરતમાં હવે ટ્રાફિક, વીજળી, પાણી, સ્ટ્રીટલાઇટ સહિતની સમસ્યાઓ રિયલ ટાઈમમાં તરત જ ઉકેલી શકાશે. 3000 કેમેરા સાથે IT મેક સેન્ટર શહેરનું ટ્રાફિક નિયંત્રણ કરશે.
08:14 September 29
વડાપ્રધાન સામે વિરોધ રોકવા કોંગ્રેસ નેતાઓની કરી અટકાયત
ભાવનગર : વડાપ્રધાન સામે વિરોધ રોકવા કોંગ્રેસ નેતાઓની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી, કોંગ્રેસના યુવા નેતા લાલભા ગોહિલ અને પારુલબેન ત્રિવેદીની અટકાયત કરવામાં આવી છે.
06:18 September 29
ભાવનગરમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત 5ની કરી અટકાયત
ભાવનગર : દેશના વડાપ્રધાન ભાવનગર આવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત 5ની અટકાયત કરવામાં આવી છે.