ETV Bharat / bharat

ડભોઈ મતવિસ્તારમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા દ્વારા પ્રચંડ પ્રચાર, મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા હાજર

140 ડભોઈ વિધાનસભા મતવિસ્તારમાં (Dabhoi Assembly Constituency ) કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા (Parivartan Sankalp Yatra) અને સભા યોજાઈ હતી. વડોદરા જિલ્લામાં અશોક ગેહલોતની હાજરીમાં પરિવર્તન સંકલ્પ યાત્રા (Congress massive campaign) કેલનપુર મુકામેથી શરૂ કરાઈ હતી. જે આજે ડભોઈ ખાતે આવી પહોંચી હતી. કોંગ્રેસ પ્રચંડ બહુમતીથી વિજય બને તે માટે આગેવાનોને પ્રચાર (Gujarat Asssmebly Election 2022) અર્થે વડોદરા જિલ્લામાં ઉતાર્યા હતા અને કોંગ્રેસ તરફી માહોલ ઊભો કરવાના પ્રયાસો કર્યા હતા.

140 ડભોઈ મતવિસ્તારમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા દ્વારા પ્રચંડ પ્રચાર, મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા હાજર

author img

By

Published : Nov 8, 2022, 7:25 PM IST

વડોદરા જિલ્લામાં આવતી વિધાનસભા બેઠકો ઉપર કોંગ્રેસ ભવ્ય વિજય પ્રાપ્ત કરે તે માટે કોંગ્રેસના પ્રચાર પ્રસાર અર્થે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતની હાજરીમાં ગઈકાલથી પરિવર્તન સંકલ્પ યાત્રા (Change Resolution Yatra by Congress) શરૂ કરાઈ છે. જેમાં આજરોજ ડભોઈ વિધાનસભા મતવિસ્તારમાં (Dabhoi Assembly Constituency) આ પરિવર્તન સંકલ્પ યાત્રા કેલનપુર મુકામેથી (Parivartan Sankalp Yatra started from Kellanpur) શરૂ કરાઈ હતી, જે ડભોઈ ખાતે આવી પહોંચી હતી.

ડભોઈ મતવિસ્તારમાં પ્રદેશ કોંગ્રેસનાં આગેવાનો અને રાજયસભાના સાંસદ જોડાયા

પરિવર્તન સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો ડભોઈ મતવિસ્તારના સંભવિત ઉમેદવારની હાજરીમાં ડભોઈ મતવિસ્તારમાં આવતાં ગામોમાં (Villages falling under Dabhoi Constituency) આ પરિવર્તન સંકલ્પ યાત્રા ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો (Gujarat Asssmebly Election 2022) બાઈક સહિત વિવિધ વાહનો સાથે આ યાત્રામાં જોડાઈ કોંગ્રેસ ઝીંદા બાદના પ્રચંડ નારા લગાવ્યા હતાં.

પ્રદેશ કોંગ્રેસનાં આગેવાનો અને રાજયસભાના સાંસદ જોડાયા આ પરિવર્તન સંકલ્પ યાત્રા કેલનપુર ગામેથી શરૂ કરવામાં આવી હતી. જે યાત્રા કુઢેલા, કિસાન નગર, પલાસવાડા, ભિલાપુર, થુવાવી, ફરતીકૂઈ, ડભોઈ આવી પહોંચી હતી જયાં સૂત્રોચ્ચાર સાથે ભવ્ય કરાયું છે. યાત્રાના આ સમગ્ર માર્ગ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રેસ આવે છે, નારાઓ લગાવ્યા હતા. તેમજ આ યાત્રામાં મોટી સંખ્યામાં તિરંગા ધ્વજ, ખેસ અને ટોપી સાથે કોંગ્રેસના કાર્યકરો જોડાયા હોવાથી સમગ્ર માર્ગ તિરંગા રંગે રંગાયેલો જોવા મળ્યો હતો. આ યાત્રાએ મતદારોમાં અનેરુ આકર્ષણ ઊભું કર્યું હતું.

કોંગ્રેસે ચૂંટણી પ્રચાર અર્થે ડભોઈ મતવિસ્તારમાં આગેવાનો ઉતાર્યા ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસે પૂર્વ પ્રદેશ પ્રમુખ (Congress East Region President) સિદ્ધાર્થ પટેલ, સાગર બ્રહ્મભટ્ટ સહિતના જિલ્લાના કોંગ્રેસનાં આગેવાનોની ઉપસ્થિતિમાં આ સંકલ્પ યાત્રા જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી. આમ વડોદરા જિલ્લામાં આવતી ડભોઈ વિધાનસભાની બેઠક ઉપર કોંગ્રેસ પ્રચંડ બહુમતીથી વિજય બને તે માટે આગેવાનોને પ્રચાર અર્થે વડોદરા જિલ્લામાં ઉતાર્યા હતા. કોંગ્રેસ તરફી માહોલ ઊભો કરવાના પ્રયાસો કર્યા હતા.

વિવિધ પ્રચંડ નારાઓ સાથે સંકલ્પ યાત્રા આ સંકલ્પ યાત્રા દરમિયાન ઉપસ્થિત કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને કોંગ્રેસ આવે છે તેમજ કોંગ્રેસ ઝીંદાબાદના નારા લગાવી કોંગ્રેસ તરફી ઊભો કરવાના પ્રયાસ કરી, ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો. આમ ડભોઈ મત વિસ્તારમાં આજે કોંગ્રેસ તરફથી માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસના પ્રચાર અર્થે પ્રાસંગિક પ્રવચન આ સંકલ્પ યાત્રા મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ડભોઈ શિનોર ચોકડી પાસે આવેલા લેઉવા પાટીદાર સમાજની વાડીમાં આ યાત્રા સભામાં પરિવર્તિત થઈ હતી. જેમાં સિદ્ધાર્થ પટેલ, રાજયસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા, બાલકૃષ્ણ પટેલ ( ઢોલાર ), સહિતના આગેવાનોએ કોંગ્રેસના પ્રચાર અર્થે પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં.આ પ્રસંગે તાલુકા પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, શહેર પ્રમુખ સતિષભાઈ રાવલ, તાલુકા પંચાયત વિપક્ષના આગેવાન પ્રહલાદભાઈ પટેલ, નગરપાલિકાના વિપક્ષનાં આગેવાન સુભાષભાઈ ભોજવાણી, સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં.

બે માજી નગરસેવકોએ સિધ્ધાર્થ પટેલના હસ્તે કોગ્રેસનો ખેસ પહેર્યો આજરોજ આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં ડભોઈ નગરપાલિકાના બે પૂર્વ મહિલા સદસ્યો દક્ષાબેન પટેલ અને હસુમતીબેન વસાવાએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો અને કોંગ્રેસ પક્ષમાં જોડાયાં હતાં. આમ, આ વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત કરવાનાં સિધ્ધાર્થ પટેલે પ્રયાસો કર્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.