અબડાસા બેઠક પર ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા આગળ
27 રાઉન્ડ બાદ ભાજપના પ્રદ્યુમનસિંહ 33,116 મતે આગળ
16:43 November 10
15:07 November 10
14:48 November 10
14:16 November 10
`

14:00 November 10
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોમાંથી ત્રણ બેઠકો ભાજપને નામ
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોમાંથી ત્રણ બેઠકોમાં ભાજપને જીત મળી છે. આ બેઠકમાં કરજણ, લીંબડી અને અબડાસાનો સમાવેશ થાય છે.
13:22 November 10
લીંબડી બેઠક પર 27માં રાઉન્ડના અંતે ભાજપના કિરીટસિંહ રાણા આગળ

ભાજપ- 24,556 મતથી આગળ ચાલી રહી છે
13:18 November 10
મોરબી બેઠક પર 23 મા રાઉન્ડને અંતે ભાજપ આગળ
13:06 November 10
ડાંગમાં ભાજપની લીડને જોઇ કાર્યકર્તામાં જશ્નનો માહોલ
#WATCH डांग: गुजरात में सभी 8 विधानसभा सीटों पर अभी तक के उपचुनाव रुझानों के अनुसार भाजपा की बढ़त को देखते हुए, भाजपा कार्यकर्ता जश्न मनाते हुए। pic.twitter.com/J8a3N21q37
— ANI_HindiNews (@AHindinews) November 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">#WATCH डांग: गुजरात में सभी 8 विधानसभा सीटों पर अभी तक के उपचुनाव रुझानों के अनुसार भाजपा की बढ़त को देखते हुए, भाजपा कार्यकर्ता जश्न मनाते हुए। pic.twitter.com/J8a3N21q37
— ANI_HindiNews (@AHindinews) November 10, 2020

ડાંગમાં તમામ 8 બેઠકો પર અત્યાર સુધીની પેટાચૂંટણીના રુઝાનો અનુસાર ભાજપની લીડને ધ્યાને રાખી ભાજપના કાર્યકર્તા મોટી સંખ્યામાં એકઠા થઇ જશ્ન મનાવતા જોવા મળ્યા.
12:50 November 10
કપરાડા બેઠક પર 10માં રાઉન્ડના અંતે ભાજપ આગળ
ભાજપ- જીતુ ચૌધરી- 3413 મત (40,038)
કોંગ્રેસ- બાબુ વરઠા- 2460 મત (21,760)
નોટામાં કુલ 182 મત
12:49 November 10
ગઢડા બેઠક પર 10માં રાઉન્ડના અંતે ભાજપ આગળ
12:42 November 10
ડાંગ બેઠક પર ભાજપ આગળ
ડાંગ બેઠક પર ભાજપ આગળ
ભાજપના ઉમેદવાર વિજય પટેલ 28,788 મતથી આગળ ચાલી રહ્યા છે
12:41 November 10
કરજણ બેઠક પર 20માં રાઉન્ડના અંતે ભાજપ આગળ

ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ- 51850 મત
કોંગ્રેસ ઉમેદવાર- કિરીટસિંહ જાડેજા- 43754 મત
12:40 November 10
લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટસિંહ આગળ

ભાજપ 24043 મતથી આગળ ચાલી રહ્યા છે
12:22 November 10
ગઢડા બેઠક પર ભાજપ આગળ
ગઢડા બેઠક પર ભાજપ આગળ
9માં રાઉન્ડના અંતે ભાજપ આગળ
આત્મારામ પરમાર (ભાજપ)- 4036 મત
મોહન સોલંકી (કોંગ્રેસ)- 3198 મત
12:20 November 10
કરજણ બેઠક પર 18માં રાઉન્ડ બાદ ભાજપ આગળ
12:14 November 10
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જશ્નનો માહોલ
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલને આવકારવા કાર્યકરો સજ્જ
12:09 November 10
કરજણમાં 16 માં રાઉન્ડ બાદ ભાજપ આગળ
11:59 November 10
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં આઠ બેઠકમાં ભાજપ આગળ
गुजरात विधानसभा उपचुनाव में सभी आठ सीटों पर भारतीय जनता पार्टी आगे चल रही है। #GujaratByPolls
— ANI_HindiNews (@AHindinews) November 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">गुजरात विधानसभा उपचुनाव में सभी आठ सीटों पर भारतीय जनता पार्टी आगे चल रही है। #GujaratByPolls

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં આઠ બેઠકમાં ભાજપ આગળ, કોંગ્રેસ પાછળ

11:51 November 10
કપરાડા બેઠક પર સાતમા રાઉન્ડના અંતે ભાજપ આગળ
11:46 November 10
મોરબી બેઠક પર તેરમા રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
11:40 November 10
લીંબડી બેઠક પર રાઉન્ડ 13 બાદ ભાજપ આગળ
લીંબડી બેઠક પર રાઉન્ડ 13 બાદ ભાજપ આગળ
ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા 17018 મતથી આગળ
11:39 November 10
ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજયપટેલ 17002 મતથી આગળ

11:33 November 10
ધારી બેઠક પર સાતમા રાઉન્ડના અંતે ભાજપ આગળ
11:32 November 10
કરજણ બેઠક પર 12 મા રાઉન્ડના અંતે ભાજપ આગળ

ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને કુલ 32898 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 23,543 મત મળ્યા.
11:24 November 10
ગઢડા બેઠક પર પાંચમાં રાઉન્ડના અંતે ભાજપ આગળ
11:18 November 10
કપરાડા બેઠક પર ભાજપ આગળ
10:37 November 10
અબડાસામાં ભાજપની લીડ વધી
9 રાઉન્ડ બાદ ભાજપના પદ્યુમનસિંહ જાડેજા 10732 મતે આગળ
10:32 November 10
ધારી બેઠક પર ચોથા રાઉન્ડના અંતે ભાજપ આગળ
ધારી બેઠક પર ચોથા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જે.વી કાકડિયા 1600 મતથી આગળ ચાલી રહ્યા છીએ.
10:32 November 10
મોરબી બેઠક પર સાતમા રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ

કરજણ બેઠક પર પાંચમા રાઉન્ડના અંતે ભાજપ આગળ

10:31 November 10
ડાંગ બેઠક પર ભાજપ આગળ
ડાંગ બેઠક પર છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપ આગળ
10:18 November 10
કપરાડા બેઠક પર રાઉન્ડ 2 ના અંતે ભાજપના જીતુ ચૌધરી આગળ

10:17 November 10
કરજણ બેઠક પર રાઉન્ડ 4 ના અંતે ભાજપ આગળ
કરજણ બેઠક પર રાઉન્ડ 4 ના અંતે ભાજપ આગળ
10:12 November 10
ગઢડા બેઠક પરના શરૂઆતી રૂઝાનો
ગઢડા બેઠક પરના શરૂઆતી રૂઝાનો
10:09 November 10
મોરબી બેઠકના રૂઝાન
મોરબી બેઠકના રૂઝાન
10:05 November 10
શરૂઆતી આંકડાઓમાં ભાજપ તરફી ટ્રેન્ડ
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતગણતરી શરૂ છે, ત્યારે અત્યાર સુધીમાં આઠે- આઠ બેઠકોમાં ભાજપ તરફી ટ્રેન્ડ જોવા મળ્યો છે.
09:57 November 10
શરૂઆતી રૂઝાનોમાં ભાજપ 7 બેઠક પર આગળ
શરૂઆતી રૂઝાનોમાં ભાજપ 7 બેઠક પર આગળ, જ્યારે કોંગ્રેસના ભાગે 1 બેઠક
09:47 November 10
શરૂઆતી રૂઝાનો બાદ કોંગ્રેસ કાર્યાલય પર સોપો
શરૂઆતી રૂઝાનો બાદ કોંગ્રેસ કાર્યાલય પર સોપો. કાર્યાલય પર કોઇ પણ વ્યક્તિ ફરકતું જોવા ન મળ્યું.
09:41 November 10
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોના શરૂઆતના રૂઝાનો

09:38 November 10
મોરબી બેઠક પર ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ

કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલને 4823 મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને 4046 મત મળ્યા
આ સાથે કોંગ્રેસ 777 મતોથી આગળ
09:37 November 10
વડોદરાની કરજણ બેઠક પર મતગણતરી શરૂ છે
વડોદરાની કરજણ બેઠક પર મતગણતરી શરૂ છે
કરજણ બેઠક પર બેલેટ પેપર અને વિવિપેટથી મતગણતરી શરૂ કરવામાં આવી
09:32 November 10
ગઢડા બેઠક પરના શરૂઆતી રૂઝાનો
ગઢડા બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે ભાજપને 3177 મત, જ્યારે કોંગ્રેસને 1777 મત મળ્યા છે. ગઢડા બેઠક પર ભાજપ કુલ 1400 મતથી આગળ છે.
09:31 November 10
લીંબડી બેઠક પરના શરૂઆતી રુઝાનો
09:24 November 10
ભારત ચૂંટણી પંચ અનુસાર ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં 8 બેઠકોમાંથી 2 બેઠકો પર ભાજપ આગળ

09:19 November 10
અબડાસા બેઠક પર મતગણતરી શરૂ, 2 રાઉન્ડના અંતે ભાજપ આગળ
બેઠક: અબડાસા
રાઉન્ડ: 2 પૂર્ણ
ભાજપ ઉમેદવાર : પ્રધુમન સિંહ જાડેજા
કુલ મત : 2657
કોંગ્રેસ ઉમેદવાર : શાંતિલાલ સેંધાણી
કુલ મત : 1435
આગળ કોણ : ભાજપ ટોટલ
3622 મતની લીડ
09:11 November 10
અબડાસા પેટાચૂંટણી મતગણતરી, પ્રથમ રાઉન્ડના અંતે ભાજપને 3219 મત મળ્યા
09:07 November 10
મોરબીમાં મતગણતરી, પ્રથમ રાઉન્ડ પૂર્ણ
મોરબીમાં મતગણતરી શરૂ થઇ ચૂકી છે, ત્યારે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થતાં ભાજપ આગળ ચાલી રહી છે. મોરબી બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે ભાજપને 1466 જ્યારે કોંગ્રેસને 1186 મત મળ્યા
09:07 November 10
અમરેલીઃ ધારી બેઠક મતગણતરી, પ્રથમ રાઉન્ડમાં ભાજપ આગળ
09:01 November 10
ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર મતગણતરીના શરૂઆતી રૂઝાનોમાં ભાજપ આગળ
ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર મતગણતરીના શરૂઆતી રૂઝાનોમાં ભાજપ આગળ ચાલી રહી છે. વિધાનસભાની કુલ 8 બેઠકોમાંથી 3 બેઠકમાં ભાજપ આગળ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ 2 બેઠક પર આગળ
08:57 November 10
કઈ બેઠક પર કેટલા રાઉન્ડની ગણતરી
કઈ બેઠક પર કેટલા રાઉન્ડની ગણતરી
08:44 November 10
લીંબડી બેઠક પરથી કોંગી ઉમેદવાર ચેતન ખાચરની પ્રતિક્રિયા

08:38 November 10
ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર મતગણતરીના શરૂઆતી રૂઝાનો

08:20 November 10
લીંબડી બેઠક પર મતગણતરી શરૂ
ગુજરાતની 8 વિધાનસભા બેઠકો માટે મતગણતરી 8 વાગ્યાથી શરૂ થઇ ચૂકી છે, ત્યારે લીંબડી બેઠક પર પણ પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી છે. લીંબડી બેઠક પર ભાજપથી કિરીટસિંહ સોલંકી અને કોંગ્રેસે ચેતન ખાચરને મેદાને ઉતાર્યા હતા.
08:06 November 10
ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર મતગણતરી શરૂ
ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર મતગણતરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત બિહાર વિધાનસભાની 243 બેઠકો સહિત 11 રાજ્યોની 58 વિધાનસભા બેઠકો પર મતગણતરી શરૂ થઇ ચૂકી છે.
07:53 November 10
ડાંગ મતદાન કેન્દ્ર પર થોડી જ વારમાં મતગણતરી શરૂ થશે
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે મતગણતરી થોડી જ વારમાં શરૂ થશે, ત્યારે ડાંગ મતગણતરી કેન્દ્ર પર કોરોના મહામારી ગાઇડલાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે. સેનિટાઇઝેશન, માસ્ક તમામ વસ્તુઓ વચ્ચે મતગણતરી શરૂ થશે.
06:10 November 10
ગુજરાત ચૂંટણી પરિણામ LIVE: ETV ભારત પર સૌથી સચોટ અને ઝડપી પરિણામની અપડેટ
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી મંગળવારે 10 નવેમ્બરે સવારે 8 વાગ્યાથી શરૂ થશે. કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જેથી આ ખાલી પડેલી બેઠકો પર 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ મંગળવારે બપોરના 12 વાગ્યા સુધીમાં આવી જશે.