ETV Bharat / bharat

Government declares Electoral bonds 2021: સરકારે 1 જાન્યુઆરીથી ઈલેક્ટોરલ બોન્ડના વેચાણને મંજૂરી આપી

આવતા વર્ષે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ચૂંટણી (Legislative elections in the states) પહેલા સરકારે 'ચૂંટણી બોન્ડ' (Government declares Electoral bonds 2021)નો 19મો હપ્તો જાહેર કરવાની (Govt approves 19th tranche to electoral bonds) મંજૂરી આપી દીધી છે. જોઈએ આ સમગ્ર અહેવાલ.

Government declares Electoral bonds 2021: સરકારે 1 જાન્યુઆરીથી ઈલેક્ટોરલ બોન્ડના વેચાણને મંજૂરી આપી છે

author img

By

Published : Dec 31, 2021, 12:07 PM IST

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં વિધાનસભાની (Legislative elections in the states) ચૂંટણી પહેલા સરકારે ચૂંટણી બોન્ડ (Electoral bonds 2021)નો 19મો હપ્તો જાહેર કરવાની મંજૂરી આપી દીધી છે, જે 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી વેચાણ માટે (Govt approves 19th tranche to electoral bonds) ખૂલ્લો રહેશે.

આ પણ વાંચો- Invest in a mutual fund: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની વિવિધ રીત વિશે જાણો...

રાજકીય ભંડોળમાં પારદર્શકતા લાવવાના પ્રયાસ અંતર્ગત ચૂંટણી બોન્ડ રજૂ કરાયા

રાજકીય ભંડોળમાં પારદર્શકતા (Transparency in political funding) લાવવાના પ્રયાસો અંતર્ગત દળોની મળનારા રોકડ ફંડના વિકલ્પ (Government declares Electoral bonds 2021) તરીકે ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા છે. જોકે, વિપક્ષી દળ એવા બ્રાન્ડના માધ્યમથી ભંડોળમાં કથિત અપારદર્શકતા અંગે ચિંતા વ્યક્ત કરે છે. નાણા મંત્રાલયે (Ministry of Finance on Electoral Bonds) એક નિવેદનમાં કહ્યું હતું કે, વેચાણના 19મા તબક્કામાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ને જાન્યુઆરીથી 10 જાન્યુઆરી 2022 સુધી તેમની 29 શાખાઓના માધ્યમથી ચૂંટણી બોન્ડ જાહેર કરવા અને તેની ચૂકવણી માટે અધિકૃત કરવામાં આવી છે.

અહીં છે શાખાઓ

આ શાખાઓ લખનઉ, દહેરાદૂન, કોલકાતા, ગુવાહાટી, ચેન્નઈ, તિરુવનંતપુરમ, પટના, નવી દિલ્હી, ચંદીગઢ, શ્રીનગર, ગાંધીનગર, ભોપાલ, રાયપુર અને મુંબઈ જેવા શહેરોમાં છે.

આ પણ વાંચો- IT Tips for all: છેલ્લી ઘડી સુધી રાહ ન જુઓ, અત્યારે જ બચત યોજનાઓ પસંદ કરો

ચૂંટણી બોન્ડ ખરીદનારો વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જરૂરી છે

યોજનાઓની જોગવાઈઓ અનુસાર, ચૂંટણી બોન્ડ કોઈ પણ એવા વ્યક્તિ દ્વારા ખરીદવામાં આવી શકે છે, જે ભારતનો નાગરિક છે કે ભારતમાં સમાવિષ્ટ અથવા સ્થાપિત કંપની છે. એવા રજિસ્ટર્ડ રાજકીય દળ જ ચૂંટણી બોન્ડ મેળવવા માટે પાત્ર હશે, જેને લોકસભાની છેલ્લી સામાન્ય ચૂંટણી અથવા રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કરવામાં આવેલા મતદાનું ઓછામાં ઓછું એક ટકા મત પ્રાપ્ત થયો હોય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.