ETV Bharat / bharat

Dussehra 2022: બાળકોને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના આ ગુણો શીખવો - ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર

રામને એક આદર્શ પુત્ર, શિષ્ય, ભાઈ, પતિ, રાજા (The seventh incarnation of Lord Vishnu) તરીકે તેમનું નામ યુગો સુધી યાદ કરવામાં આવે છે. આખું જીવન શ્રી રામ સત્ય, ધર્મ, દયા અને મર્યાદાના માર્ગ પર ચાલ્યા હતા. તેથી જ લોકો તેઓના રાજને 'રામ રાજ્ય' કહેતા. રામ માત્ર એક નામ નહીં, પરંતુ એક આદર્શ માણસનો (The ideal man Shri Ram) સિમ્બોલ બની ગયા હતા. આ જમાનામાં લોકો એવી અપેક્ષા રાખે છે કે, 'દીકરો હોય તો રામ જેવો', રાજા હોય તો રામ જેવો, ચારિત્ર હોય તો રામ જેવુ.

Etv Bharatબાળકોને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના આ ગુણો શીખવો

author img

By

Published : Oct 3, 2022, 10:12 PM IST

દશેરા 2022: અસત્ય અને અધર્મ પર સત્ય અને ધર્મની જીતનો વિશેષ તહેવાર (Dussehra 2022) વિજયાદશમી. આ વર્ષે 5 ઓક્ટોબર 2022ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. વિજયાદશમી એટલે કે, દશેરાના દિવસે ભગવાન (Lord Rama) રામે લંકાના રાજા અને મહાન વિદ્વાન રાવણનો વધ કર્યો હતો. ભગવાન વિષ્ણુના સાતમા (The seventh incarnation of Lord Vishnu) અવતાર ગણાતા, ભગવાન (The ideal man Shri Ram) શ્રી રામને આદર્શ પુરૂષ માનવામાં આવે છે. મર્યાદા પુરુષોત્તમ રામને મહાન રાજા માનવામાં આવે છે.

સહનશીલતા અને ધૈર્ય: ભગવાન શ્રી રામનો (Lord Rama) એક વિશેષ ગુણ તેમની સહનશીલતા અને ધૈર્ય છે. માતા કૈકેયીના કહેવાથી 14 વર્ષનો વનવાસ હોય કે, પછી માતા સીતાનું બલિદાન આપીને રાજા હોવા છતાં સન્યાસી જેવું જીવન જીવવું હોય, શ્રી રામે હંમેશા ધીરજ અને ધૈર્ય સાથે પોતાની ફરજોનું પાલન કર્યું હતુ. ભગવાન રામ ખૂબ જ દયાળુ હતા. તેમણે સુગ્રીવને રાજા બનાવ્યો હતો. હનુમાન, જામવંત અને નલ-નીલને તેમની સેનાનું નેતૃત્વ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. જાતિ, વર્ગના ભેદ વગર મિત્રતાનો સંબંધ જાળવી રાખ્યો હતો. સ્મિત સાથે શબરીના ફળ ખાધા હતા. આ શ્રી રામના દયાળુ વર્તનનું ઉદાહરણ છે.

એક કુશળ વ્યવસ્થાપક: આજના યુગમાં લોકોને રામ જેવો પુત્ર અને ભાઈ જોઈએ છે. તેમની સાવકી માતાના કહેવાથી રામે રાજાનું પદ છોડી દીધું હતું. પોતાનું ઘર છોડીને, આરામદાયક જીવન છોડી 14 વર્ષનો વનવાસ લીધો હતો. તેમને 3 નાના ભાઈઓ હતા. રામ માતા કૈકેયીના પુત્ર હતા. શ્રી રામે ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નને સાચા ભાઈઓને સરખો પ્રેમ આપ્યો હતો. એક આદર્શ રાજા હોવા ઉપરાંત, શ્રી રામ એક કુશળ વ્યવસ્થાપક પણ હતા. તેમણે લંકા જવા માટે તેમની સેના સાથે મળીને પથ્થરનો પુલ બનાવ્યો હતો. તેમની સેનામાં પ્રાણીઓ અને મનુષ્યો બંનેનો સમાવેશ થતો હતો. તેમની વચ્ચેનું સંચાલન, તેમના સામ્રાજ્યને રામરાજ બનાવવા માટે કરવામાં આવેલું વધુ સારું સંચાલન તેમની કુશળતા દર્શાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.