ETV Bharat / bharat

આ અભ્યારણમાં મગરે 72 બચ્ચાઓને જન્મ આપ્યો, આપવામાં આવે છે આવી સ્પેશ્યલ ટ્રિટમેન્ટ - Sanctuary Special Staff Allocation

સિધી જિલ્લાના સોન ઘડિયાલ અભયારણ્યમાં (Good news in Son Gharial Sanctuary) લાંબા સમય બાદ મગરની નવી પેઢીનો અવાજ સંભળાયો છે. 6 વર્ષ બાદ જોગદહા ઘાટ ખાતે 2 માદા મગરે 72 બચ્ચાને (72 children born to two female crocodiles) જન્મ આપ્યો છે. હવે વધુ બચ્ચાઓનો જન્મ થવાની સંભાવના છે.

આ અભ્યારણમાં મગરે 72 બચ્ચાઓને જન્મ આપ્યો, આપવામાં આવે છે આવી સ્પેશ્યલ ટ્રિટમેન્ટ

author img

By

Published : May 23, 2022, 10:13 PM IST

સિધી: મધ્ય પ્રદેશમાં આવેલા અભયારણ્ય (Son Gharial Sanctuary) વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હવે એવું લાગે છે કે અહીંનું વાતાવરણ મગર (72 children born to two female crocodiles) માટે અનુકૂળ છે. સોન ઘડિયાલ અભયારણ્યમાં ઈંડામાંથી 72 મગર જન્મ્યા છે. તેમની દેખરેખ રાખવા માટે જરૂરીયાત મુજબ સમય નક્કી કર્યા બાદ ઘડિયાલ અભયારણ્યનો 6 નંબરનો સ્ટાફ (Sanctuary Special Staff Allocation) તૈનાત કરવામાં આવ્યો છે. સોન નદીના કિનારે મગર રેતીમાં ઇંડા મૂકે છે. ઈંડાને સુરક્ષિત રાખવા માટે મેનેજમેન્ટે તેમના માટે રેતીની જગ્યા તૈયાર કરી હતી.

આ અભ્યારણમાં મગરે 72 બચ્ચાઓને જન્મ આપ્યો, આપવામાં આવે છે આવી સ્પેશ્યલ ટ્રિટમેન્ટ

આ પણ વાંચો: Unique love for goats and cats : કાશ્મીરી બકરી અને પર્શિયન બિલાડી જોવી છે? અહીં રહે છે લાડકોડથી

આ રીતે મા કરે છે સુરક્ષા: વાવડ એવા પણ છે કે, હજુ વધુ મગરના બચ્ચા જન્મે એની શક્યતા છે. બચ્ચાને જન્મ આપ્યા પછી, તેમના શિકારનો ડર રહે છે. નર મગર, અન્ય મગર સહિતના પ્રાણીઓ તેમનો શિકાર કરી શકે છે. આવી સ્થિતિમાં, બંને માદા મગર તેમના બાળકોની સુરક્ષા માટે તેમની આસપાસ હોય છે. એવું કહેવામાં આવ્યું છે કે તે બંને બાજુથી ઢાલ બનીને પોતાના બાળકો પર નજર રાખી રહી છે. નાના મગરને કુદરતી રીતે બે અઠવાડિયા સુધી ખોરાકની જરૂર હોતી નથી. આ પછી તેમને નાની માછલીઓ આપવામાં આવે છે.

આ પણ વાંચો: નારી તૂં નારાયણી, એક ગૃહિણી બની 300 બાળકોની માતા

આ કારણે 72 બચ્ચા થયા: સોન ઘડિયાલ અભયારણ્યમાં નર મગરની ગેરહાજરીને કારણે મગરની સંખ્યામાં વધારો થતો ન હતો. આવી સ્થિતિમાં, તારીખ 17 ડિસેમ્બરે, મોરેનાથી એક નર મગરને લાવવામાં આવ્યો હતો. તેના પર દેખરેખ રાખવા માટે એક ચિપ પણ લગાવવામાં આવી હતી. પરિણામે 5 મહિનામાં 72 મગરોનો જન્મ થયો હતો. સંજય ટાઈગર રિઝર્વ સિધીના સીસીએફ વાયપી સિંહ કહે છે કે સોન ઘડિયાલ અભયારણ્યમાં બે માદાના 72 ઈંડામાંથી 72 ઘડિયાલનો જન્મ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.