ETV Bharat / bharat

Goa Assembly Election 2022: PM મોદી આજે ગોવામાં ચૂંટણી રેલીમાં લેશે ભાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Visits Goa) આજે ગુરુવારે સાંજે 5 વાગ્યે ગોવાના માપુસામાં રેલીને સંબોધિત કરશે. શુક્રવારથી ગોવામાં ચૂંટણી પ્રચારનો અંત (Goa Assembly Election 2022) આવશે.

Goa Assembly Election 2022: PM મોદી આજે ગોવામાં ચૂંટણી રેલીમાં લેશે ભાગ
Goa Assembly Election 2022: PM મોદી આજે ગોવામાં ચૂંટણી રેલીમાં લેશે ભાગ
author img

By

Published : Feb 10, 2022, 10:25 AM IST

પણજી (ગોવા): વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Visits Goa) ગુરુવારે ગોવાના માપુસામાં રેલીને સંબોધિત કરશે. ભાજપે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ગોવામાં ચૂંટણી પ્રચારના અંતના (Goa Assembly Election 2022 ) એક દિવસ પહેલા વડાપ્રધાન સાંજે 5 વાગ્યે બોડેશ્વર મેદાનમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરશે.

ગોવામાં 14 ફેબ્રુઆરીએ મતદાન

સમગ્ર માપુસામાં વડાપ્રધાનના સ્વાગતના બોર્ડ લગાવવામાં આવ્યા છે. ભાજપે કહ્યું કે, પાર્ટીએ ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકાને અનુસરીને તમામ પગલાં લીધા છે. આ સાથે કોવિડ-19ના નિયમોનું પાલન કરવા માટે પ્રોટોકોલનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. ગોવામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને 10 માર્ચે મતગણતરી થશે.

PM મોદીએ ટ્વિટ કરી લોકોને મતદાન કરવાની અપીલ કરી

ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી 2022 (UP Assembly Election 2022) માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન (UP Election First Phase Voting) શરૂ થયું છે. આજે 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન થશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi on UP Elections) ટ્વિટ કરી લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.