ETV Bharat / bharat

P Chidambaram On Hindutva : "મુસ્લિમો બાદ હવે ખ્રિસ્તીઓ પણ હિન્દુત્વ બ્રિગેડના નિશાને"

author img

By

Published : Dec 29, 2021, 1:05 PM IST

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે આરોપ લગાવ્યો કે મુસ્લિમો બાદ હવે હિન્દુત્વ બ્રિગેડનું નવું (After Muslims, now Christians are the target of Hindutva brigade)નિશાન ખ્રિસ્તીઓ છે.

Goa Assembly Elections:મુસ્લિમો બાદ હવે ખ્રિસ્તીઓ હિન્દુત્વ બ્રિગેડના  નિશાને છેઃ પી ચિદમ્બરમ

નવી દિલ્હી: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે બુધવારે આરોપ લગાવ્યો કે મુસ્લિમો પછી હવે હિન્દુત્વ બ્રિગેડનું નવું નિશાન ખ્રિસ્તીઓ(Hindutva brigade now targets Christian) છે. તેમણે મિશનરીઝ ઑફ (Missionaries of Charity) ચેરિટીના FCRA રજિસ્ટ્રેશનને રિન્યૂ કરવાનો સરકારના ઇનકારને ટાંકીને આ કહ્યું હતું.

ગોવા માટે કૉંગ્રેસના વરિષ્ઠ ચૂંટણી નિરીક્ષક ચિદમ્બરમ

ગોવા માટે કૉંગ્રેસના વરિષ્ઠ ચૂંટણી નિરીક્ષક ચિદમ્બરમે (Senior Congress leader P Chidambaram)પણ દાવો કર્યો હતો કે મુખ્ય પ્રવાહના મીડિયાએ મિશનરીઝ ઑફ ચેરિટી (MOC) સંબંધિત ગૃહ મંત્રાલયની કાર્યવાહીના સમાચાર તેના પૃષ્ઠો પરથી હટાવ્યા છે. તેણે કહ્યું કે તે દુઃખદ અને શરમજનક છે.

ગરીબ અને વંચિત વર્ગો' માટે જાહેર સેવા પર સીધો હુમલો

ટ્વિટર પર તેમણે કહ્યું, મિશનરીઝ ઑફ ચેરિટી (MOC) ના નવીકરણનો અસ્વીકાર એ ભારતના 'ગરીબ અને વંચિત વર્ગો' માટે જાહેર સેવા કરતી NGO પર સીધો હુમલો છે.

મુસ્લિમો બાદ હવે ખ્રિસ્તીઓ હિન્દુત્વ બ્રિગેડના નિશાને

ચિદમ્બરમે કહ્યું, MoCના કિસ્સામાં, તે ખ્રિસ્તીઓના સખાવતી કાર્ય સામે પક્ષપાત દર્શાવે છે. મુસ્લિમો બાદ હવે ખ્રિસ્તીઓ હિન્દુત્વ બ્રિગેડના નવા (After Muslims, Christians are the target of Hindutva brigade)નિશાને છે.

ગોવા વિધાનસભા ચૂંટણી

ગોવા વિધાનસભા ચૂંટણીમાં (Goa assembly elections) સતત બે હાર બાદ કૉંગ્રેસ આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી ચૂંટણીમાં પુનરાગમન કરવાની આશા સેવી રહી છે.

આ પણ વાંચોઃ PM Modi Hold Cabinet Meeting: PM મોદીએ બોલાવી બેઠક, Omicron પર ચર્ચા થવાની આશા

આ પણ વાંચોઃ Corona Child Vaccination :જાણો કેવી રીતે બાળકો રસીનો સ્લોટ બુક કરી શકશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.