ETV Bharat / bharat

યુપીના મેરઠમાં ટ્યુશન જઈ રહેલી વિદ્યાર્થીનીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ - up

મેરઠમાં ટ્યુશન ગયેલી વિદ્યાર્થીની સાથે સામુહિક દુષ્કર્મનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘરના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે, ગામના ચાર યુવકોએ યુવતીનું ફક્ત અપહરણ જ કર્ય પરંતુ એકાંત સ્થળે લઇ જઇને તેની સાથે સામુહિક દુષ્કર્મ કર્યું હતું.

up
up
author img

By

Published : Apr 2, 2021, 1:27 PM IST

  • યુપીના મેરઠમાં ટ્યુશન જઈ રહેલી વિદ્યાર્થીનીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ
  • આરોપીઓએ ખવડાવ્યું ઝેર
  • વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન મોત

મેરઠ: એક તરફ યોગી સરકાર મિશન શક્તિ અને એન્ટી રોમિયો અભિયાન ચલાવીને પુત્રવધૂઓ-દીકરીઓના રક્ષણના દાવા કરી રહી છે, ત્યારે બાળકીઓ સાથે બનતી ઘટનાઓ માત્ર સરકારના દાવાઓને જ નહીં પરંતુ મિશન શક્તિ અભિયાનને પણ અવગણી રહી છે. તાજેતરનો કિસ્સો પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠનો છે, જ્યાં ચાર યુવકોએ ટ્યુશન ભણવા ગયેલા વિદ્યાર્થીનીનું અપહરણ કર્યું હતું અને તેની સાથે સામુહિક દુષ્કર્મ કર્યુ હતું. આરોપ છે કે, સત્ય બહાર આવવાના ડરથી આરોપીએ વિદ્યાર્થીનીને ઝેર પીવડાવ્યું હતું.

વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન મોત

વિદ્યાર્થીનીએ ઘરે પહોંચીને પરિજનનોને સમગ્ર ઘટના સંભળાવી હતી. તુરંત જ પરિવારે વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ તપાસ શરૂ કરી છે. સાથે જ પરિવારે આરોપી યુવકો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ પણ વાંચો: અમદાવામાં પરપ્રાંતીય યુવતીને દારૂ પીવડાવી આચર્યું સામુહિક દુષ્કર્મ

આરોપીઓએ ખવડાવ્યું ઝેર

પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પ્રથમ ફરિયાદ પર યુવકે વિદ્યાર્થીનીને ન ફ્કત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પણ સત્ય બહાર આવવાના ડરથી વિદ્યાર્થીનીને બળજબરીથી ઝેર ખવડાવ્યું હતું. વિદ્યાર્થીનીએ ઘરે પહોંચીને પરિજનનોને સમગ્ર ઘટના સંભળાવી હતી. તુરંત જ પરિવારે વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ તપાસ શરૂ કરી છે. સાથે જ પરિવારે આરોપી યુવકો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. મૃતકના પિતા ગામના ચારેય નરાધમો વિરૂદ્ધ સજાની માગ કરી બાળકી માટે ન્યાય માંગી રહ્યા છે.

આ પણ વાંચો: રાજકોટ: યુવતી સાથે સામુહિક દુષ્કર્મ

શરીરમાં ઝેરના ફેલાવાને કારણે થયું મોત

હોસ્પિટલના મેનેજર મનોજ ગોયલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીનીને બચાવવા માટે તબીબોએ એક કલાક કરતા વધારે મહેનત કરી હતી. તેને વેન્ટિલેટર પર પણ લઈ જવામાં આવી હતો. પરંતુ વિદ્યાર્થીનીના આખા શરીરમાં ઝેર ફેલાવાને કારણે તેને બચાવી શકાઈ ન હતી. હાલમાં પોલીસે મૃતદેહનો કબજો મેળવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.