ETV Bharat / bharat

G7 નેતાઓ તાલિબાન સાથે જોડાણ માટે રોડમેપ પર સંમત થયા - અફધઘાનિસ્તાન

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા વચ્ચે મંગળવારે G-7ના નેતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા આ યુદ્ધગ્રસ્ત દેશમાંથી લોકોની નિકાસી માટે સમય વધારવામાં નહી આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે તાલિબાનના વ્યવહારના આધારે સહયોગનો રોડમેપ બનાવવામાં આવશે. જોકે તે પહેલા તાલિબાને કહ્યું હતું કે, " જો સમયસીમા વધારવામાં આવશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે "

વવ
G7 નેતાઓ તાલિબાન સાથે જોડાણ માટે રોડમેપ પર સંમત થયા
author img

By

Published : Aug 25, 2021, 10:07 AM IST

  • અમેરીકા નહી વધારે નિકાસી સમય મર્યાદા
  • ઘણા દેશોએ કર્યું અમેરીકા પર દબાણ
  • તાલિબાને આપી અમેરીકાને ધમકી

વોશ્ગિંટન: યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન માંથી લોકોની નિકાસીની સમય સીમા સંભવ: નહીં વધારવામાં આવે. આંશિક રીતે એકતા પ્રદર્શિત કરતા G-7 નેતા ભવિષ્યમાં તાલિબાન-નીતી અફઘાનિસ્તાન સરકારની સાથે ચર્ચા અને માન્યતાને શર્તોની સાથે સ્વીકારવા પર સહમત થયા હતા.

અમેરીકા નહીં વધારે સમયસીમા

જોકે હજારો અમેરીકાવાસી અને યુરોપીયન તથા અન્ય દેશના નાગરિકો અને બધા જોખમગ્રસ્ત અફધાનની સુરક્ષિત નિકાસી સુનિશ્ચિત કરવા માટે કાબુલ એરપોર્ટ પર અમેરીકી અભિયાનનો વિસ્તાર ન કરવા માટે નિરાશા વ્યક્ત કરી છે. G-7 સમૂહના નેતાઓએ મંગળવારે ડિજીટલ રીતે તાત્કાલીક બેઠક બાદ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, " અફઘાનિસ્તાનમાંથી વિદેશીઓ અને અફઘાન ભાગીદારીઓની સુનિશ્ચિત નિકાસી તાત્કાલિક પ્રાથમિક્તા બની છે". નેતાઓને દબાણ આપીને કહેવામાં આવ્યું છે કે," અફઘાન પક્ષનું આંકલન તેના વ્યવહાર દ્વારા કરવામાં આવશે"

આ પણ વાંચો : પેગાસસ વિવાદ કેસમાં આજે સુનાવણી, કેન્દ્ર અને બંગાળ સરકાર નોટિસનો આપશે જવાબ

ઘણા દેશોએ કર્યુ અમેરીકા પર દબાણ

નેતાઓએ કહ્યું કે" અમે આ વાત પર ફરીવાર કહીએ છે કે તાલિબાને આંતકવાદ રોકવા ઉપરાંત વિશેષ રૂપથી મહિલા અને છોકરીઓને અને અલ્પસંખ્યકોને માનવઅધિકારો સંબધિતમાં કરવામાં આવેલી કાર્યવાહી માટે જવાબદાર ગણવામાં આવશે. આ દરમિયાન જર્મનીની ચાન્સલર અંજેલા મર્કેલે બર્લિનમાં કહ્યું હતું કે," હું ફરી દબાણ કરવા માંગુ છું, નિશ્ચિત રૂપથી અમેરીકા પાસે નેતૃત્વ છે, અમેરીકા વગર અમે અને અન્ય દેશો નિકાસી અભિયાન ચાલું નહી રાખી શકીએ. બ્રિટનના બોરિસ જોનસને પ્રયત્ન ચાલુ રાખવા માટેની પ્રતિબદ્ધતાને સ્વીકારતા કહ્યું કે," નિકાસી અભિયાનની સીમાને વધારા બાબાતે બાઈડેનને મનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

31 ઓગસ્ટ છેલ્લો દિવસ નિકાસીનો

ફ્રાન્સના વરિષ્ઠ અધિકારી નામ આપવવાની શરતે કહ્યું હતું કે,"રાષ્ટ્રપતિ એમૈનુઅલ મેક્રોએ 31 ઓગસ્ટની સમયસીમા વધારવા માટે દબાણ કર્યું હતું જોકે તે પણ અમેરીકાના નિર્ણયને સ્વીકારશે કારણ કે તમામ વસ્તુ અમેરીકાના હાથમાં છે. જી -7 નેતાઓની બેઠક પછી તરત જ, વ્હાઇટ હાઉસના અધિકારીઓએ પુષ્ટિ કરી કે રાષ્ટ્રપતિ જો બિડેને અફઘાનિસ્તાનમાંથી અમેરિકન અને સાથી અફઘાન નાગરિકોને બહાર કાવા માટે 31 ઓગસ્ટની સમયમર્યાદા વધારવાનો નિર્ણય કર્યો નથી.

આ પણ વાંચો : ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે W.H.O.ના મુખ્ય વૈજ્ઞાનિકે શું કહ્યું? જુઓ

તાલિબાને આપી અમેરીકાને ધમકી

આ પહેલા તાલિબાનના પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી લોકોને 31 ઓગસ્ટ સુધીમાં બહાર કાઢવાનું પૂર્ણ કરી લેવું જોઈએ અને આ સમયમર્યાદા વધારી શકાશે નહીં. બિડેન વહીવટીતંત્રે અફઘાનિસ્તાનમાંથી તમામ અમેરિકી સૈનિકોને પાછા ખેંચવાની તારીખ 31 ઓગસ્ટ નક્કી કરી છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે તેમનું જૂથ સમયમર્યાદા વધારવાને સ્વીકારશે નહીં. મુજાહિદે કહ્યું કે દેશમાં જનજીવન સામાન્ય થઈ રહ્યું છે પરંતુ એરપોર્ટ પર અરાજકતા સમસ્યા છે. તાલિબાનોએ દેશનો કબજો મેળવ્યા બાદ ઘણા અફઘાન ભાગી જવા માટે મરણિયા છે. મુજાહિદે કહ્યું કે તે તાલિબાન અને સીઆઈએ વચ્ચેની કોઈ બેઠક વિશે જાણતો નથી. જો કે, મુજાહિદે આવી બેઠકને નકારી ન હતી. એક અધિકારીનું કહેવું છે કે અમેરિકી એજન્સીના ડિરેક્ટરે સોમવારે કાબુલમાં તાલિબાનના ટોચના રાજકીય નેતા સાથે મુલાકાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.