ETV Bharat / bharat

એકનાથ શિંદે સહિત ચાર બળવાખોર ધારાસભ્ય કામાખ્યા પહોંચ્યા

એકનાથ શિંદે (Four rebel MLAs including Eknath Shinde reached Kamakhya) સહિત ચાર બળવાખોર ધારાસભ્યો હોટેલ રેડિસન બ્લુથી (Hotel Radisson Blu) કામાખ્યા જવા રવાના થયા હતા. તેઓ કામાખ્યાથી સીધા બોરઝર એરપોર્ટ જશે. તે મુંબઈ જશે કે દિલ્હી જશે તે સ્પષ્ટ નથી. કહેવામાં આવી રહ્યું છે કે, બળવાખોર ધારાસભ્યો બે ભાગમાં વિદાય લેશે.

એકનાથ શિંદે સહિત ચાર બળવાખોર ધારાસભ્ય કામાખ્યા પહોંચ્યા
એકનાથ શિંદે સહિત ચાર બળવાખોર ધારાસભ્ય કામાખ્યા પહોંચ્યા
author img

By

Published : Jun 29, 2022, 10:21 AM IST

ગુવાહાટી: એકનાથ શિંદે (Four rebel MLAs including Eknath Shinde reached Kamakhya) સહિત ચાર બળવાખોર ધારાસભ્યો બુધવારે સવારે 7.45 વાગ્યે હોટેલ રેડિસન બ્લુથી (Hotel Radisson Blu) કામાખ્યા જવા રવાના થયા હતા. તેઓ કામાખ્યાથી સીધા બોરઝર એરપોર્ટ જશે. તે મુંબઈ જશે કે દિલ્હી જશે તે સ્પષ્ટ નથી. કહેવામાં આવી રહ્યું છે કે બળવાખોર ધારાસભ્યો બે ભાગમાં વિદાય લેશે. અહીં મુંબઈમાં બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લઈને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર એકનાથ શિંદેએ MNS વડા રાજ ઠાકરે સાથે વાત કરી

દેવેન્દ્ર ફડણવીસે જેપી નડ્ડા સાથે મુલાકાત કરી : બીજી બાજુ, સૂત્રોનું કહેવું છે કે, 8 અપક્ષ ધારાસભ્યોએ મહારાષ્ટ્રના રાજ્યપાલના રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ પર ઈમેલ મોકલીને તાત્કાલિક ફ્લોર ટેસ્ટની માંગ કરી છે. આ પહેલા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ વિશે માહિતી આપવા અને હાઈકમાન્ડ પાસેથી ભાવિ વ્યૂહરચના અંગે સૂચનાઓ લેવા દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો: સંજય રાઉતના વિવાદાસ્પદ નિવેદન પર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.