- પૂર્વ વડાપ્રધાન અને JD(S) ના નેતા એચ.ડી. દેવેગૌડા કોવિડ પોઝિટિવ
- તેમના પત્ની પણ કોવિડ પોઝિટિવ આવ્યા
- પૂર્વ વડાપ્રધાન દેવેગૌડા ટ્વિટ કરી માહિતી આપી
બેંગલુરુ: પૂર્વ વડાપ્રધાન અને JD(S) ના નેતા એચ.ડી. દેવેગૌડા અને તેમની પત્નીને કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરી માહિતી આપી હતી કે, " મારો અને મારી પત્ની ચેન્નમ્માનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
અપડેટ ચાલુ.....