ETV Bharat / bharat

કોરોનાએ કોંગ્રી નેતાનો લીધો ભોગ, દિલ્હીના પૂર્વ પ્રધાન એકે વાલિયાનું 72 વર્ષની વયે નિધન - દિલ્હીમાં કોરોના કહેર

દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન અશોકકુમાર વાલિયા (એકે વાલિયા) પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. આ બાદ, 72 વર્ષની વયે એકે વાલિયાનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં પાછલી રાત્રે 1.30 વાગ્યે નિધન થયું હતું.

દિલ્હીના પૂર્વ પ્રધાન એકે વાલિયાનું નિધન,  Dr AK Walia passes away

author img

By

Published : Apr 22, 2021, 9:20 AM IST

  • રાજધાની દિલ્હીમાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં ધરખમ વધારો
  • કોંગ્રેસી વરિષ્ઠ નેતા એકે વાલિયા 3 દિવસ પહેલા થયા હતા કોરોના સંક્રમિત
  • દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અનિલ કુમારે ટ્વિટ કરી એકે વાલિયાના નિધનના સમાચાર આપ્યા

નવી દિલ્હી: રાજધાનીમાં દિવસેને દિવસે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધી રહી છે. ત્યારે, દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન અશોકકુમાર વાલિયા (એકે વાલિયા) પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. ત્યારદબાદ, 72 વર્ષની વયે એકે વાલિયાનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં સવારે 1.30 વાગ્યે નિધન થયું હતું. તે છેલ્લા 3 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા.

આ પણ વાંચો: પ્રખ્યાત ગાંધીવાદી લેખક મૌલાના વહીદુદ્દીનનું કોરોનાના કારણે નિધન

એપોલો હોસ્પિટલમાં થયુ નિધન

દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ, અનિલ કુમારે ટ્વિટ કર્યું હતું કે, 'ભારે દુઃખ સાથે જણાવવું પડે છે કે, આપણા દિલ્હી કોંગ્રેસના લોકપ્રિય નેતા અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ પ્રધાન ડૉ. અશોકકુમાર વાલિયાજી આજે 22-04-2021ના ​​રોજ કોરોનાની મહામારીને કારણે ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે.

આ પણ વાંચો: કોરોનાના કારણે અભિનેતા અર્જુન મંજુનાથનું નિધન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.