દોહા: કતારમાં ચાલી રહેલા ફીફા વર્લ્ડ કપ 2022ની (FIFA World Cup 2022) નોકઆઉટ મેચો શરૂ થઈ ગઈ છે. 32માંથી 16 ટીમો નોકઆઉટમાં પહોંચી ગઈ છે અને જે જીતશે તે અંતિમ 8માં પહોંચી જશે. વર્લ્ડ કપમાં ફ્રાન્સના કૈલિયન એમબાપ્પે (Kylian Mbappé of France) 5 ગોલ સાથે ગોલ્ડન બૂટની રેસમાં (Kylian Mbappe leads the Golden Boot race) આગળ છે. તે જ સમયે, 5 ખેલાડીઓએ અત્યાર સુધીમાં 3-3 ગોલ કર્યા છે.
ગોલ્ડન બૂટ એવોર્ડ મેસીએ 6 વખત આ એવોર્ડ જીત્યો છે: ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને ગોલ્ડન બૂટ એવોર્ડ (Golden Boot Award) આપવામાં આવે છે. આર્જેન્ટિનાના લિયોનેલ મેસીએ (Argentina's Lionel Messi) 6 વખત આ એવોર્ડ જીત્યો છે. મેસ્સીએ અત્યાર સુધીમાં 3 ગોલ કર્યા છે. 2018માં ઈંગ્લેન્ડના હેરી કેનને આ એવોર્ડ મળ્યો હતો. તેણે 6 ગોલ કર્યા હતા.
3 ગોલ કરનાર ખેલાડી
- માર્કસ રેશફોર્ડ ઇંગ્લેન્ડ
- લિયોનેલ મેસ્સી આર્જેન્ટિના
- કોડી ગપ્પો હોલેન્ડ
- ઈનર વેલેન્સિયા એક્વાડોર
- અલ્વારો મોરાટો સ્પેન