ETV Bharat / bharat

કારગિલની ફાતિમા બાનો 'લદ્દાખ રેસિડેન્ટ સર્ટિફિકેટ' મેળવનાર પ્રથમ મહિલા બની - FATIMA BANO BECOMES FIRST WOMAN

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં (Union Territory Ladakh) રહેતી ફાતિમા બાનોને (Fatima Bano) 'લદ્દાખ રેસિડેન્ટ સર્ટિફિકેટ' (Ladakh Resident Certificate) મળ્યું છે. આ સર્ટિફિકેટ મેળવનાર તે કારગિલની પ્રથમ મહિલા બની છે.

FATIMA BANO BECOMES FIRST WOMAN TO GET LADAKH RESIDENT CERTIFICATE

author img

By

Published : Oct 19, 2021, 8:58 AM IST

  • લદ્દાખનું પ્રથમ ડોમિસાઇલ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું
  • ફાતિમા બાનોને મામલતદાર ઓફિસ તરફથી આપવામાં આવ્યું સર્ટિફિકેટ
  • 2019માં લદ્દાખને કેન્દ્રશાસિત બનાવ્યા બાદ પ્રથમ સર્ટિફિકેટ અપાયું

કારગીલ,લદ્દાખ : કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના (Union Territory Ladakh) ચોસ્કોર ગામની રહેવાસી ફાતિમા બાનો(Fatima Bano) 'લદ્દાખ રેસિડેન્ટ' સર્ટિફિકેટ(Ladakh Resident Certificate) મેળવનાર કારગિલની પ્રથમ મહિલા બની છે. સોમવારે સ્થાનિક અધિકારીઓએ દસ્તાવેજો જારી કરવા માટે જિલ્લાભરમાં ખાસ શિબિરનું આયોજન કર્યું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

પ્રથમ ડોમિસાઇલ સર્ટિફિકેટ આપ્યું

એડિશનલ ડેપ્યુટી કમિશ્નર (ADC) કારગીલ ત્સરિંગ મોટુપે કચેરીમાં પ્રથમ ડોમિસાઇલ સર્ટિફિકેટ આપ્યું હતું. સ્થાનિક રહેવાસીઓ માટે તમામ ગૌણ સેવાઓ અનામત રાખ્યાના લગભગ ત્રણ મહિના બાદ, લદ્દાખ વહીવટીતંત્રે 4 સપ્ટેમ્બરે કોઈપણ વિભાગ અથવા સેવાની સ્થાપના પર તમામ બિન-ગેઝેટેડ પોસ્ટ્સ પર નિમણૂકના હેતુ માટે 'કેન્દ્રશાસિત પ્રદેશના રહેવાસીઓ' ને કામચલાઉ વ્યાખ્યાયિત કરવાનો નિર્ણય કર્યો હતો.

ઓથોરિટી દ્વારા અપાયું કાયમી નિવાસી પ્રમાણપત્ર

લદ્દાખ ડોમિસાઇલ સર્ટિફિકેટ ઓર્ડર 2021 મુજબ, કોઈપણ વ્યક્તિ કે જેની પાસે લેહ અને કારગિલ ખાતે સક્ષમ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલું કાયમી નિવાસી પ્રમાણપત્ર (PRC) હોય અથવા સક્ષમ અધિકારી દ્વારા PRC જારી કરવા લાયક વ્યક્તિઓની શ્રેણીમાં હોય તો તે 'ડોમિસાઇલ સર્ટિફિકેટ' મેળવવા માટે હકદાર રહેશે. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, કેન્દ્ર સરકારે પૂર્વ જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરીને અને કલમ 370 હેઠળ તેનો વિશેષ દરજ્જો રદ્દ કરીને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો હતો..

ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવાની પ્રથમ ઘટના

ડોમિસાઇલ સર્ટિફિકેટ મેળવનાર કારગીલના લોકોને અભિનંદન આપતા ADCએ જણાવ્યું હતું કે, સોમવારે ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવા માટે જિલ્લાની તમામ કચેરીઓમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તાજેતરના આદેશ મુજબ, લદ્દાખ વહીવટીતંત્રે સંબંધિત મામલતદારોને ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવા માટે સક્ષમ અધિકારી તરીકે અધિકૃત કર્યા છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.