ETV Bharat / bharat

Its A Boy: પ્રખ્યાત કોમેડિયન ભારતી બની માતા, પુત્રને આપ્યો જન્મ - કોમેડિયન ભારતી સિંહ માતા બની

ભારતી સિંહે હાલમાં જ તેના ફેન્સ સાથે તેના જીવનના સૌથી મોટા સમાચાર શેર (comedian bharti singh became a mother) કર્યા છે. પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ માતા બની (gave birth To Baby boy) ગઈ છે.

Its A Boy: પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ બની માતા, પુત્રને આપ્યો જન્મ

author img

By

Published : Apr 3, 2022, 7:40 PM IST

ન્યુઝ ડેસ્ક: ભારતી સિંહ છેલ્લા કેટલાક દિવસોથી પોતાની પ્રેગ્નન્સીને લઈને (comedian bharti singh became a mother) ચર્ચામાં છે, પરંતુ ભારતી સિંહ હવે માતા બની ગઈ છે. તાજેતરમાં તેણે એક પુત્રને જન્મ આપ્યો (gave birth To Baby boy) છે. ભારતી સિંહે ખુદ તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેના ચાહકોને આ સમાચાર (Its A Boy) આપ્યા છે. ભારતીના ચાહકો આ સમાચાર સાંભળીને ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે, તેના ચાહકો તેને ઉગ્રતાથી અભિનંદન આપી રહ્યા છે.

આ પણ વાંચો: SSR Drug Case: રિયા ચક્રવર્તીની તપાસ કરનાર NCB ઓફિસરને કરાયા બર્ખાસ્ત, લાગ્યો આ ગંભીર આરોપ

ફેન્સ તરફથી કોમેન્ટ્સનો પૂર: ભારતીની પોસ્ટ પર ફેન્સ તરફથી કોમેન્ટ્સનો પૂર આવ્યો છે. શેર કરેલી પોસ્ટ પર અર્જુન બિજલાણી, જય ભાનુશાલી, માહી વિજ, વિશાલ સિંહ સહિત સેલેબ્સ અને ફેન્સ આ કપલને જોરદાર અભિનંદન આપી રહ્યા છે. ભારતી સિંહ પોતાની આખી પ્રેગ્નન્સી દરમિયાન કામ કરતી હતી. તે એક રિયાલિટી શો હોસ્ટ કરી રહી છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હતા. ચાહકો તેની સ્ટાઈલ અને હિંમતના વખાણ કરતા થાકતા નથી.

આ પણ વાંચો: સ્ટાર કિડ અનન્યા પાંડેનો બોલ્ડ અવતાર, જુઓ તસવીરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.