ETV Bharat / bharat

પુલવામા હુમલાની વર્ષગાંઠ પર જમ્મુમાં આતંકી ષડયંત્ર, બસસ્ટેન્ડ નજીક 7 કિલો RDX ઝડપાયું - shrinagar news

સુરક્ષાદળો દ્વારા જમ્મુમાં બસસ્ટેન્ડ પાસે 7 કિલો RDX કબ્જે કરવામાં આવ્યો છે. પુલવામા હુમલાની બીજી વરસી પર જ એક મોટા હુમલાને અંજામ આપવાની આતંકવાદીઓની યોજના પર સુરક્ષા દળોના બહાદુર જવાનોએ પાણી ફેરવી દીધુ છે.

જમ્મુ બસ સ્ટેન્ડથી વિસ્ફોટક જપ્ત
જમ્મુ બસ સ્ટેન્ડથી વિસ્ફોટક જપ્ત
author img

By

Published : Feb 14, 2021, 2:01 PM IST

Updated : Feb 14, 2021, 3:55 PM IST

  • જમ્મુમાં બસ સ્ટેન્ડ પાસે 7 કિલો RDX કબ્જે
  • પુલવામાની બીજી વરસી પર જ આતંકી ષડયંત્ર
  • 7 કિલો વિસ્ફોટકો કબ્જે કરાયા

શ્રીનગર : સુરક્ષાદળોએ રવિવારે જમ્મુમાં બસ સ્ટેન્ડ પાસે ભારે પ્રમાણમાં RDX જપ્ત કર્યુ હતું. જમ્મુ બસ સ્ટેન્ડથી 7 કિલો RDX કબ્જે કરવામાં આવ્યો હતો.

Last Updated : Feb 14, 2021, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.