ETV Bharat / bharat

Exam Fever 2022 : HCLમાં આટલી જગ્યા માટે ભરતીની કરાઇ જાહેરાત, આ રીતે કરી શકાશે અરજી - વયમર્યાદા

હિન્દુસ્તાન કોપર લિમિટેડ (Hindustan Copper Ltd Recruitment 2022)માં 96 ટ્રેડ એપ્રેન્ટિસની નોકરી માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારોએ નિચે આપેલ લિંકમાં જે પ્રકારે પ્રોસેસ દર્શાવવામાં આવી છે, તેને અનુસરીને ફોર્મ ભરવાનું રહેશે.

Exam Fever 2022
Exam Fever 2022
author img

By

Published : Apr 21, 2022, 8:41 PM IST

ન્યુઝ ડેસ્ક : હિન્દુસ્તાન કોપર લિમિટેડે (Hindustan Copper Ltd Recruitment 2022) એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ 96 ટ્રેડ એપ્રેન્ટિસ પોસ્ટ પર ઓનલાઇન અરજીઓ (applications for the 96 Trade Apprentice post) મંગાવી છે. આ ભરતી હિન્દુસ્તાન કોપર લિમિટેડ (Hindustan Copper Limited), મલંજખંડ કોપર પ્રોજેક્ટમાં એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ માટે થશે. જેમાં રસ દાખવતા અને યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારોએ 21 મે, 2022ના રોજ અથવા તે પહેલાં અરજી કરવાની રહેશે. ટ્રેડ એપ્રેન્ટિસ (Trade Apprentice) તરીકે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની અલગ અલગ પ્રકારની લેખિત કસોટી લેવામાં આવશે. લેખિત પરીક્ષાની કામચલાઉ તારીખ 31 જુલાઈ, 2022 છે.

  • આ પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારો માટે અરજી પ્રક્રિયા, વયમર્યાદા, લાયકાત, અનુભવ, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો અહીં આપવામાં આવી છે.

નોટિફિકેશન નંબર: HCL/MCP/HR/Apprentice/2022

અરજી કરવાની છેલ્લી તારીખ: 21 મે, 2022

લેખિત પરીક્ષા માટેની કામચલાઉ તારીખ: 31 જુલાઈ, 2022 છે.

ખાલી જગ્યાની વિગતો: ઇલેક્ટ્રિશિયન- 11, ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિક- 2, મિકેનિક ડીઝલ- 11, વેલ્ડર (G&E)- 14, ફિટર- 14, ટર્નર/મશીનિસ્ટ- 6, એસી અને રેફ્રિજરેશન મિકેનિક- 2, ડ્રાફ્ટ્સમેન મિકેનિકલ- 3, ડ્રાફ્ટ્સમેન સિવિલ- 1, સર્વેયર- 5, કાર્પેન્ટર- 3, પ્લમ્બર- 2, મેસન (બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટર)- 1, શોટફિર/બ્લાસ્ટર (ફ્રેશર) - 5, મેટ (ખાણ) - ફ્રેશર- 5

શૈક્ષણિક લાયકાત: ઉમેદવારોએ ધોરણ 10ની પરીક્ષા 10 + 2 સિસ્ટમ હેઠળ પાસ કરેલી હોવી જોઈએ અથવા તેની સમકક્ષ લાયકત હોવી જોઈએ.

ટેકનિકલ લાયકાત : સંબંધિત ટ્રેડમાં ITIની પરીક્ષા પાસ કરી હોવી જોઈએ. ઉમેદવારને સંબંધિત ટ્રેડમાંથી ITI પાસ હોવો આવશ્યક છે અને તેને NCVT/SCVT દ્વારા માન્યતા મળી હોય તે આવશ્યક છે.

વયમર્યાદા: ઉમેદવારની મહત્તમ વયમર્યાદા 01-04-2022ના ધોરણે 25 વર્ષ છે. સરકારના નિયમો મુજબ ઉપલી વયમાં છૂટછાટ મળશે. આ સંદર્ભમાં વધુ જાણકારી માટે નોટિફિકેશન ચેક કરો.

અરજી કરવાની પ્રક્રિયા: ઉમેદવારોએ ભારત સરકારના પોર્ટલ પર www.aprrenticeship.gov.in એપ્રેન્ટિસશીપ માટે પોતાની નોંધણી કરાવવી અને HCLમાં તાલીમ લેવા માટે હિન્દુસ્તાન કોપર લિમિટેડ, મલંજખંડ કોપર પ્રોજેક્ટ પસંદ કરવો. અરજી કરવા આ કરવું ફરજિયાત છે.

જગ્યા96
શૈક્ષણિક લાયકાતદરેક પોસ્ટ માટે અલગ અલગ વિષયો સાથે ધો. 10ની પરીક્ષા 10 + 2 સિસ્ટમ હેઠળ પાસ કરેલી હોવી જોઈએ અથવા તેની સમકક્ષ લાયકત હોવી જોઈએ. સંબંધિત ટ્રેડમાંથી ITI પાસ
પસંદગી પ્રક્રિયાMCQ ટેસ્ટના આધારે
અરજી પહોંચાડવાની અંતિમ તારીખ21-5-2022
અરજી ફીનિશુલ્ક
ભરતીની જાહેરાત જોવા માટેઅહિંયા ટચ કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહિંયા ટચ કરો

અગત્યની સૂચના - આ વેબસાઇટ પર જનરેટ કરેલ યુનિક નંબર નોટિફિકેશન પર આપેલ જોડાયેલ પ્રોફોર્મામાં દાખલ કરવો આવશ્યક છે. અરજીઓ સાથે શૈક્ષણિક અને ટેકનિકલ લાયકાતના પ્રમાણપત્રો, જાતિનું પ્રમાણપત્ર, સોગંદનામું (જો લાગુ પડતું હોય તો) વગેરેની સ્વ-પ્રમાણિત નકલો અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સને સિનિયર મેનેજર (HR), હિન્દુસ્તાન કોપર લિમિટેડ, મલંજખંડ કોપર પ્રોજેક્ટ, તહસીલ: - બિરસા, પીઓ-મલંજખંડ, જિલ્લો- બાલાઘાટ, મધ્યપ્રદેશ - 481116ને 21 મે 2022ના રોજ અથવા તે પહેલાં મોકલવાની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.