ETV Bharat / bharat

TOP NEWS : આજે દેશભરમાં નવા વર્ષની કરાશે ઉજવણી, બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક બન્યા. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં... - top news

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Oct 25, 2022, 5:31 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે

1) દિપાવલી તેમજ નૂતન વર્ષ ઉત્સવને લઇને દ્વારકાધીશ જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર

દિપાવલીને (Dwarka Diwali and New Year festival) લઇને દ્વારકાધીશ જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફારની વાત કરીએ તો તારીખ 23 ધન તેરસના દિવસે શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ હતા. તારીખ 24 રૂપચૌદશ તેમજ દીપાવલીના દિવસની વાત કરીએ તો (darshan time of Dwarkadhish Jagat Mandir) મંગલા આરતી સવારે 5:30 વાગ્યે ત્યાર બાદ બપોરે 1થી 5 સુધી મંદિર બંધ 5 વાગ્યે ઉત્થાપન દર્શન અને 8 વાગ્યે હાંટડીના ખાસ ઉત્સવ દર્શન બાદ રાત્રે 9:45 મંદિર બંધ થશે. જ્યારે તારીખ 25 સૂર્ય ગ્રહણના દિવસે સાંજે 7 વાગ્યા સુધી મંદિર બંધ રહશે અને સાંજે 7થી રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો શ્રીજીના દર્શન કરી શકશે. તો તારીખ 26 નૂતન વર્ષના દિવસે સવારે 6 વાગ્યે મંગળા આરતી બાદથી 1 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે. બપોરે 1થી 5 મંદિર બંધ તો 5 વાગ્યે ઉત્થાપન દર્શન અને રાત્રે 9:45 એ મંદિર બંધ થશે. તારીખ 27 ભાઈ બીજના દિવસે મંગલા આરતી સવારે 6:30 વાગ્યે ત્યાર બાદ બપોરે 1થી 5 મંદિર બંધ ફરી 5 વાગ્યે ઉત્થાપન દર્શન બાદ રાત્રે 9:45એ મંદિર બંધ અને તારીખ 2 નવેમ્બરના દિવસે વિશેષ અન્નકૂટ દર્શનનો લાભ રહેશે તે દિવસે મંગલા આરતી સવારે 6 વાગ્યે ત્યાર બાદ 11 :30 વાગ્યે વિશેષ ગોવર્ધન પૂજા બાદ બપોરે 1થી 5 મંદિર બંધ અને સાંજે 5થી 7 વાગ્યા સુધી ખાસ અન્નકૂટ દર્શન બાદ 9 :45 મંદિર બંધ થશે. Click Here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો

1) ચૂંટણી પહેલા 17 IPS અધિકારીઓની બદલી, હવે થશે ચૂંટણીની જાહેરાત

ગાંધીનગર: વિધાસભાની ચૂંટણી (gujarat assembly election 2022) પહેલા રાજ્ય સરકારે બદલીનો ગંજીપો ચાંપી દીધો છે. જેમાં કુલ 17 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી (17 IPS officers transferred before election)છે. ખાસ કરીને આઈપીએસ લોબીમાં જાણીતા કહેવાતા ચહેરાઓની બદલી થતા આને ચૂંટણીલક્ષી ગણિત મનાય રહ્યું છે. રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરા શહેરમાંથી આઈપીએસ અધિકારીઓની બદલી થતા પોલીસબેડામાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છેે. જોઈએ કયા અધિકારી ક્યાં હતા અને કોની બદલી ક્યાં થઈ. Click Here

2) બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક બન્યા

લંડનઃ ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બનશે. પીએમ પદની રેસમાં રહેલા પેની મોર્ડન્ટે પીછેહઠ કરી છે. આ સાથે 42 વર્ષીય સુનક કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બની ગયા છે. સુનક 28 ઓક્ટોબરે પીએમ પદના શપથ લેશે. તેઓ આઉટગોઇંગ વડાપ્રધાન લિઝ ટ્રસનું સ્થાન લેશે. Click Here

3) Gujarat Assembly Election 2022: નો રીપિટ થિયરી ભાજપ અપનાવે તો આ ઉમેદાવરનું પત્તુ કપાય

વડોદરા: વડોદરા જિલ્લામાં કુલ 10 બેઠકો પૈકી પાંચ બેઠકો શહેરમાં અને 5 બેઠકો ગ્રામ્ય વિસ્તારમાં (Vadodara Assembly Seat) આવેલી છે. વડોદરા ગ્રામ્યની 5 બેઠકો પૈકી સાવલી વિધાનસભા બેઠક છેલ્લા એક ટર્મથી ભાજપ હસ્તક છે. આ બેઠક પર વર્ષોથી કોંગ્રેસ પક્ષ જીત મેળવતું આવ્યું છે. પરંતુ, વર્ષ 2012 બાદ આ બેઠક અપક્ષથી લડેલા કેતન ઈનામદાર 2017 માં ભાજપમાંથી (Gujarat Assembly Election 2022) ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમણે ભવ્ય (Vadodara Savli Assembly Seat) જીત મેળવી હતી. આ બેઠક પર 2020માં કેતન ઇનામદારે પાર્ટીના કામને લઈ અસંતોષના કારણે રાજીનામુ આપ્યું હતું. પરંતુ જીતુ વાઘાણી સાથે બેઠક બાદ માંગણી સંતોષવાની ખાતરી આપતા રાજીનામુ પરત ખેંચ્યું હતું. Click Here

4) દિવાળીમાં તમે તમારી મીઠાઈઓની યાદીમાં બૂંદીની બરફીનો સમાવેશ કરો

ન્યૂઝ ડેસ્ક: દિવાળીના (Diwali 2022 Special Recipe) તહેવારમાં ફટાકડા ફોડવાની સાથે સ્વાદથી ભરપૂર મીઠાઈઓ ખાવાની એક અલગ જ મજા છે. આ ખાસ અવસરની ઉજવણી માટે ઘરોમાં અનેક પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે. બૂંદીની બરફી (Bundi ni Barfi) પણ તેમાંથી એક છે. તમે ઘણીવાર બૂંદીના લાડુ ખાતા હશો પરંતુ આ દિવાળીમાં તમે તમારી મીઠાઈઓની યાદીમાં બૂંદીના લાડુને બદલે બૂંદીની બરફીનો સમાવેશ કરી શકો છો. સ્વાદથી ભરપૂર બૂંદીની બરફી (Diwali Special Recipe Boondi Barfi) ઘરના તમામ લોકોને પસંદ આવશે. તેની સાથે આ સ્વીટ બનાવવી પણ સરળ છે. બૂંદીની બરફી બનાવવા માટેની મોટાભાગની સામગ્રી બૂંદીના લાડુ જેવી જ હોય ​​છે. તેને બનાવવા માટે ચણાનો લોટ, દૂધ, ઘી, માવો વગેરે વસ્તુઓની જરૂર પડે છે. જો તમે હજુ સુધી દિવાળીની મીઠાઈનો આનંદ માણ્યો નથી, તો અમારી રેસીપીની મદદથી તમે સરળતાથી બૂંદીની બરફી તૈયાર કરી શકો છો. Click Here

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.