ETV Bharat / bharat

Top News: Corona Booster Dose Appointment: સરળતાથી મળશે ત્રીજી કોરોના રસી, નોંધણી જરૂરી નથી, આજે છે World Laughter Day 2022. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સુખીભવ: અને આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

Top News
Top News
author img

By

Published : Jan 10, 2022, 6:05 AM IST

Updated : Jan 10, 2022, 6:06 PM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...

1 Corona Booster Dose Appointment : સરળતાથી મળશે ત્રીજી કોરોના રસી, નોંધણી જરૂરી નથી

કોરોના સંક્રમણને રોકવા માટે રસીકરણ (Covid vaccination) ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. ટીનેજર્સને પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. કોરોના રસીના બૂસ્ટર ડોઝનો (corona vaccine booster dose) લેવાની સુવિધા માટે કો-વિન પોર્ટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. Click Here

2 World Laughter Day 2022: હાસ્ય થકી જીવનને તંદુરસ્ત બનાવી રહ્યા છે જુનાગઢના વયો વૃદ્ધ

આજે વિશ્વમાં હાસ્ય દિવસની ઉજવણી થઈ રહી છે. વર્ષ 1998માં મુંબઈના તબીબ ડો. મદન કટારીયા દ્વારા જીવનનો એક ભાગ અને તમામ પ્રકારની ચિંતા તણાવ અને શરીરને હળવું ફૂલ બનાવતા હાસ્યને યોગના રૂપમાં સ્વીકારવામાં આવ્યું હતું અને ત્યારથી હાસ્ય દિવસની ઉજવણી કરવાની વિશેષ પરંપરા આપણા દેશમા શરૂ કરવામાં આવી હતી..

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 Corona cases In Parliament: સંસદમાં 400થી વધુ કર્મચારી કોરોનાથી થયા સંક્રમિત

ભારતમાં કોરોના સંક્રમણ (corona in india) સતત વધી રહ્યું છે. નવીનતમ ઘટનાક્રમમાં સંસદના કર્મચારીઓ કોરોના સંક્રમિત (Parliamentary staff infected with corona) થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંસદના 400થી વધુ કર્મચારીઓ કોવિડ-19થી સંક્રમિત થયા છે. Click Here

2 PM Modi On Pravasi Bharatiya Divas: વડાપ્રધાન મોદીએ પ્રવાસી ભારતીય દિવસ પર ભારતીય ડાયસ્પોરાની કરી પ્રશંસા

'પ્રવાસી ભારતીય દિવસ' પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi On Pravasi Bharatiya Divas) રવિવારે ભારતીય ડાયસ્પોરાની પ્રશંસા (PM Modi lauds Indian diaspora) કરી હતી અને કહ્યું હતું કે, સમુદાયે સમગ્ર વિશ્વમાં પોતાને અલગ પાડ્યા છે અને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. Click Here

3 ભારતીય જળસીમા પર ઘૂસણખોરી કરતા એક બોટ સાથે 10 પાકિસ્તાનીઓ ઝડપાયા

ભારતીય જળ સીમા પરથી ભારતમાં ( Caught Pakistani boat) ઘુષણખોરી કરતી એક પાકિસ્તાની બોટને પોરબંદર કોસ્ટ ગાર્ડની અંકિત (Porbandar Coast Guard) બોટે ઝડપી પાડી છે અને બોટમાં સવાર 10 પાકિસ્તાનીઓને બોટ સાથે ઝડપી વધુ પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવી રહ્યા છે. Click Here

સુખીભવ

1 Toxic Relationship: ક્યાંક તમારો સંબંધ તો ઝેરી નથી બની રહ્યોને ?

ઘણી વખત સંબંધોમાં વાતચીતના અભાવ, અહંકાર અથવા સંવાદિતાના અભાવને (Relationship success) કારણે પરસ્પર સમસ્યાઓ એટલી ઊંડી થવા લાગે છે કે માત્ર સંબંધ જ નહીં પરંતુ લોકોનું માનસિક સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થવા લાગે છે. આવા સંબંધોને ઝેરી (Toxic Relationship) કહેવામાં ખોટું નહીં હોય, કારણ કે તે લોકોને સુખ અને પ્રેમને બદલે માત્ર તણાવ અને પીડા આપે છે. Click Here

Last Updated : Jan 10, 2022, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.