ETV Bharat / bharat

TOP NEWS: અમદાવાદમાં CMની હાજરીમાં કરાશે છઠ પૂજાની વિધિ આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - breaking news

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharatના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS:  Paytmનો IPO ભરવાનો આજે છેલ્લો દિવસ, અમદાવાદમાં CMની હાજરીમાં કરાશે છઠ પૂજાની વિધિ આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Nov 10, 2021, 6:01 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1 અમદાવાદમાં CMની હાજરીમાં કરવામાં આવશે છઠ પૂજાની વિધિ

કારતક મહિનાનાં શુક્લ પક્ષની ચોથથી છઠ્ઠ પૂજાનો પ્રારંભ(Beginning of Chhath Puja) શરૂ થાય છે તેમજ તેની પૂર્ણાહુતિ સાતમનાં દિવસે સૂર્યોદયની સાથે તેની પૂજા કર્યા બાદ થતી હોય છે. કોરોના મહામારીના કારણે ગતવર્ષે પૂજા રદ કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈન(Social Distance and Corona's Guideline) સાથે અમદાવાદનાં ઈન્દિરાબ્રિજ(Indira Bridge) પાસે આવેલા છઠ્ઠ ઘાટી પર ધામધૂમ પૂર્વક ઉજવાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. Click here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 Covishield પછી હવે Covaxinને પણ માન્યતા આપશે UK

ભારત બાયોટેકે (Bharat Biotech) બનાવેલી કોરોનાની વેક્સિન કોવેક્સિનના (Covaxin) બંને ડોઝ લેનારા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. તેમણે હવે બ્રિટન આવ્યા પછી આઈસોલેશનમાં (Isolation) રહેવું નહીં પડે. બ્રિટન સરકારે (British Government) કહ્યું હતું કે, જે લોકોએ ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સિનના (Covaxin) બંને ડોઝ લીધા છે. તેમને બ્રિટન આવ્યા પછી આઈસોલેશનમાં (Isolation) રહેવું નહીં પડે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO), કોવેક્સિનને (Covaxin) ઈમરજન્સી સ્થિતિમાં ઉપયોગ માટે સ્વીકૃત વેક્સિનની યાદી (EUL)માં પહેલા જ સામેલ કરી ચૂકી છે. Click here

2 ભોપાલઃ સરકારી હોસ્પિટલના બાળકોના વોર્ડમાં લાગી આગ, 8 બાળકોના મોત

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભોપાલની કમલા નેહરુ હોસ્પિટલના ચાઈલ્ડ વોર્ડમાં આગ(Fire in the child ward of Kamala Nehru Hospital) લાગવાથી આઠ બાળકોના મોત (Death of eight children)થયા છે. જ્યારે અન્ય 6 લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતા મુખ્ય પ્રધાન વિશ્વાસ સારંગ (Vishwas Sarang)ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે મૃતકના નજીકના સંબંધીઓને 4-4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. Click here

3 દેવેન્દ્ર ફડણવીસનો આરોપ- નવાબ મલિકનો અંડરવર્લ્ડ સાથે સંપર્ક...

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) મંગળવારે લઘુમતી વિકાસ પ્રધાન નવાબ મલિક (Nawab Malik) પર અંડરવર્લ્ડ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. ફડણવીસે મલિક પર અંડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકો સાથે જમીનના સોદા કરવાનો આરોપ લગાવ્યો છે. Click here

4 Deputy Collector Mayank Patel ની ગંદી હરકત, અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી

ભણતર સાથે ગણતર કદાચ ન પણ હોય તેવો અનુભવ કરાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોડાસા ડેપ્યૂટી કલેક્ટર મયંક પટેલની ( Deputy Collector Mayank Patel ) અમદાવાદ સાયબર ક્રાઈમે (Ahmedabad Cyber Crime Branch ) ધરપકડ કરી છે. મયંક પટેલની એક યુવતીને બીભત્સ મેસેજીસ કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. Click here

  • સુખીભવ

1 શિયાળામાં કસરત ચાલુ રાખવાની છ રીતો

જ્યારે કસરત કરવાની વાત આવે છે, ત્યારે ઠંડા દિવસોમાં તમારી જાતને તમારા હૂંફાળું અને આરામદાયક પથારીમાંથી બહાર નીકળવા માટે પ્રોત્સાહિત કરવું એ પોતે જ એક કાર્ય છે. જો કે, જેઓ વજન ઘટાડવા અને ફિટ થવા ઈચ્છે છે, તેમના માટે શિયાળાની ઋતુમાં કસરત(Exercise in the winter season) ચાલુ રાખવા માટે અહીં કેટલીક પ્રેરણા છે. Click here

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.