ETV Bharat / bharat

TOP NEWS : PM Modi આજે કેદારનાથમાં અનેક યોજનાઓનું કરશે ઉદ્ઘાટન, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અમદાવાદમાં ધર્મસ્થળોની કરશે મુલાકાત આ સહિતના તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - breaking news

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

TOP NEWS : PM Modi આજે કેદારનાથમાં અનેક યોજનાઓનું કરશે ઉદ્ઘાટન, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અમદાવાદમાં ધર્મસ્થળોની કરશે મુલાકાત આ સહિતના તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Nov 5, 2021, 6:15 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1 PM Modi આજે કેદારનાથમાં અનેક યોજનાઓનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર (PM Narendra Modi)મોદી આજે કેદારનાથ યાત્રા (Kedarnath Yatra) પર જશે. ત્યાં તેઓ મંદાકિની અસ્થાપથ, સંગમ ઘાટ, ફર્સ્ટ એઇડ એન્ડ ટુરીઝમ સેન્ટર, હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન(Hospital and police station) કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, રેઈન શેલ્ટર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ અને સરસ્વતી નાગરિક સુવિધા ભવન જેવા રૂપિયા 180 કરોડનાં કેટલાંક વિકાસ કાર્યોનું કરશે લોકાપર્ણ. આ ઉપરાંત વડાપ્રધાન મોદી કેદારનાથમાં શ્રી આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે અને સમાધિ સ્થળનું પણ ઉદ્ઘાટન કરશે. Click Here

2 મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અમદાવાદનાં અનેક ધર્મસ્થળે કરશે મુલાકાત

આજે ગુજરાતીઓનું નવું વર્ષ છે, ત્યારે રાજ્યનાં મુખ્યપ્રધાન અમદાવાદનાં અનેક ધર્મસ્થળોની મુલાકાત કરશે અને આશિર્વાદ ગ્રહણ કરશે. આ તકે, તેઓ પંચદેવ મંદિર, અડાલજ ત્રિમંદિર, ભદ્રકાળી મંદિરનાં દર્શન કરવા જશે. આ સાથે રાજ્યની જનતાને નવા વર્ષના અભિનંદન પણ પાઠવશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 દિવાળીના પર્વ પર PM મોદી સહિતના દિગ્ગજોએ આપી શુભેચ્છાઓ

દેશભરમાં ગુરૂવારે રોશનીનો તહેવાર દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર રાજનેતાઓ દ્વારા દેશવાસીઓનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) એ આ અવસર પર દેશવાસીઓને સુખ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું- દિવાળીના શુભ અવસર પર દેશવાસીઓને હાર્દિક અભિનંદન. હું ઈચ્છું છું કે પ્રકાશનો આ તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે. Click Here

2 પાટણમાં દિવાળીનાં દિવસે વેપારીઓએ કર્યું ચોપડા પૂજન

પાટણ: દિવાળી(Diwali)નાં દિવસે ચોપડાઓ(Book worship)નું વિષેશ પૂજન કરવામાં આવે છે. વેપાર ધંધા સાથે સંકળાયેલ વેપારીઓ આજનાં દિવસે શુભ મૂહર્તમાં ચોપડાઓની ખરીદી કરી અને ત્યાર બાદ પોતાની પેઢી ઉપર વિધિવત રીતે મંત્રોચ્ચાર સાથે ચોપડાઓનું પૂજન કરી નવા વર્ષનાં ધંધા રોજગારનાં શ્રી ગણેશ કરતાં હોય છે. આજે પણ પરંપરાગત સંસ્કૃતિ મુજબ વર્ષો જૂની ચોપડા પૂજનની આ પરંપરા જળવાયેલી જોવા મળે છે. Click Here

3 કેન્દ્ર સરકારે ઈંધણ પર એક્સાઈસ ડ્યૂટી ઘટાડી જનતાને આપી ભેટ

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા 26 દિવસોમાં પેટ્રોલ 8.15 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે ઈંધણ પર એક્સાઈઝ ડ્યૂટી (Excise Duty Cut)માં ઘટાડો કરીને જનતાને ભેટ આપી છે. સરકારના આ નિર્ણય પછી પેટ્રોલ પર 5 રૂપિયા પ્રતિલિટર જ્યારે ડીઝલ પર 10 રૂપિયા પ્રતિલિટરનો ઘટાડો નોંધાયો છે. Click Here

4 મુંબઈમાંથી 4 કરોડનું હેરોઈન જપ્ત, ગુજરાતના વ્યક્તિની ધરપકડ કરાઈ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈ એરપોર્ટ નજીકના કાર્ગો પરિસરમાંથી 4 કરોડના હેરોઈનના (Heroin Seized) જપ્તીના સંદર્ભમાં ગુજરાતના એક વ્યક્તિની ધરપકડ કરી છે. NCB અધિકારીઓએ એક પેકેટમાં 700 ગ્રામ સફેદ પાવડર જપ્ત કર્યો હતો. Click Here

5 સુરતના યુવાનોએ 'મેડ ઈન ઈન્ડિયા રોકેટ બનાવી

રોકેટ બનાવનાર ટીમનાં સભ્ય સન્નીએ જણાવ્યું હતું કે, તેઓ એક રોકેટ(Rocket) બનાવી રહ્યા છે, જેનું નામ 'કલામ' (Kalam)છે અને તે વર્ષ 2023 માં લોન્ચ કરશે(Will launch in 2023). જે વિદ્યાર્થીઓના Experiment ને ઓછા કોસ્ટમાં લઈ જશે અને તે પરત પણ આવશે જેથી વિદ્યાર્થીઓ તેને મોડીફાઇડ કરી ફરી સ્પેસમાં લોન્ચ કરી શકશે તે પણ ઓછા ખર્ચે. રોકેટની ઊંચાઈ 8 મીટર(Rocket height 8 miter) છે અને તેને દક્ષિણ ભારતથી લોન્ચ કરશે. વિદ્યાર્થીઓએ આ રોકેટ બાબતે કેનેડાની સ્પેસ કંપની(Space Company Of Canada) સાથે કોન્ટ્રેક્ટ કર્યો છે. તેઓ એ સેટેલાઈટ ડેવલપ કર્યું છે માટે વિદ્યાર્થીઓ આ સેટેલાઈટ તેમની માટે લોન્ચ કરશે તેમજ આ સેટેલાઈટ બાળકો માટે ખાસ ઉપયોગી રહેશે. Click Here

સુખીભવ:

1 પીઠના ઉપરના ભાગના દુખાવામાં રાહત આપે છે યોગ્ય પોશ્ચર અને વ્યાયામ

પીઠના ઉપરના ભાગે દુખાવો થવો એ વર્તમાન જીવનશૈલીની સામાન્ય સમસ્યા છે. કમરના દુખાવાના ઘણા કારણો છે. જેમ કે ખોટું પોશ્ચર (Wrong posture), લાંબા કલાકો સુધી બેસી રહેવું, ગરદન વાળીને મોબાઈલ કે લેપટોપને લાંબા સમય સુધી જોવું, યોગ્ય રીતે ઉંઘ ન આવવી, ખોટી વસ્તુઓ ઉપાડવી અથવા ક્યારેક રમતગમત દરમિયાન સ્નાયુઓ ખેંચવા જેવા કારણો છે. યોગ્ય કસરત આ સમસ્યામાંથી રાહત આપી શકે છે. Click Hear

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.