- જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ
- બે આતંકી ઠાર કરાયા
- સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થવાના સમાચાર સામે આવ્યા છે. થોડા સમયથી ખીણમાં આતંકીઓ સતત સેનાનું નિશાન બની રહ્યા છે. ગઈકાલે પણ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર થયા હતા.જોકે હાલ 2 આતંકી ઠાર કરવામાં આવ્યા છે.
બુધવારે લશ્કર-એ-તૈયબાનો પાકિસ્તાની કમાન્ડર એજાઝ ઉર્ફે અબુ હુરૈરા ઠાર
ગઈકાલે IGP કાશ્મીરે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક લશ્કર-એ-તૈયબાનો પાકિસ્તાની કમાન્ડર એજાઝ ઉર્ફે અબુ હુરૈરા હતો. તો આ સાથે જ બે સ્થાનિક આતંકીઓ પણ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે AK 47 રાઇફલ અને એક પિસ્તોલ મળી આવી હતી. આઠ કલાકની કાર્યવાહીમાં પાકિસ્તાની આતંકવાદી એજાઝ ઉર્ફે અબુ હુઇરા અને બે સ્થાનિક આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ કુખ્યાત આતંકવાદીઓ અનેક દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા.
-
2 terrorists were involved in 3 incidents that took place last month. We were tracking them. Y'day on confirmation, CRPF & police cordoned off the area. We appealed them to surrender but they refused after which encounter started in which both were killed: IGP Kashmir,Vijay Kumar pic.twitter.com/1cMBEslhPI
— ANI (@ANI) July 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">2 terrorists were involved in 3 incidents that took place last month. We were tracking them. Y'day on confirmation, CRPF & police cordoned off the area. We appealed them to surrender but they refused after which encounter started in which both were killed: IGP Kashmir,Vijay Kumar pic.twitter.com/1cMBEslhPI
— ANI (@ANI) July 16, 20212 terrorists were involved in 3 incidents that took place last month. We were tracking them. Y'day on confirmation, CRPF & police cordoned off the area. We appealed them to surrender but they refused after which encounter started in which both were killed: IGP Kashmir,Vijay Kumar pic.twitter.com/1cMBEslhPI
— ANI (@ANI) July 16, 2021
-
Two unidentified terrorists were killed during an encounter between security personnel and terrorists at Alamdar Colony, Danmar area of Srinagar. Search underway. Details awaited: Jammu & Kashmir Police
— ANI (@ANI) July 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
(Visuals deferred by unspecified time) pic.twitter.com/naE2pEo96u
">Two unidentified terrorists were killed during an encounter between security personnel and terrorists at Alamdar Colony, Danmar area of Srinagar. Search underway. Details awaited: Jammu & Kashmir Police
— ANI (@ANI) July 16, 2021
(Visuals deferred by unspecified time) pic.twitter.com/naE2pEo96uTwo unidentified terrorists were killed during an encounter between security personnel and terrorists at Alamdar Colony, Danmar area of Srinagar. Search underway. Details awaited: Jammu & Kashmir Police
— ANI (@ANI) July 16, 2021
(Visuals deferred by unspecified time) pic.twitter.com/naE2pEo96u
આ પણ વાંચો : Encounter Underway in Pulwama: પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ, 3 આતંકી ઠાર
રેલ સેવા શરૂ કરવાની પૂર્વ સંધ્યાએ મોટા આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યું
જમ્મુ-શ્રીનગર હાઈવે પર દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાઝીગુંડ મીરબજાર વિસ્તારમાં દમજાન રેલ્વે ટ્રેક નજીક મંગળવારે સાંજે આતંકીઓ પાસેથી પ્લાન્ટ આઈઈડી મળી આવ્યા હતા. બુધવારથી બાનિહલ અને બારામુલ્લા વચ્ચે ટ્રેન સેવા સંપૂર્ણ રીતે શરૂ કરવાની પૂર્વ સંધ્યાએ પ્લાન્ટ આઈઈડીની મળી આવ્યા હતા .જેથી એક મોટો આતંકવાદી કાવતરું નિષ્ફળ કરવામાં આવ્યું હતું. આ અંગે પોલીસે જણાવ્યું કે, આઈઆઈડી સાંજે રેલ્વે ટ્રેક નજીક જોવા મળ્યા હતા. જે બાદ બોમ્બ નિકાસની ટુકડી બોલાવવામાં આવી હતી. ટીમે તમામ આઇઆઇડી બમ કબજે કરીને તેને ડિફ્યુઝ કરી દીધી હતી. જે બાદ સુરક્ષા દળોએ પણ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આ પણ વાંચો : શોપિયામાં 3 આતંકી ઠાર, અનંતનાગમાં અથડામણ ચાલુ