શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના નૌપોરા-ખૈરપુરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને તેઓ જગ્યાએ જગ્યાએ દરોડા પાડી રહ્યા છે. આ દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.
-
Jammu & Kashmir | An encounter is underway in Nowpora-Kherpora, Trubji area of Kulgam. Police & security forces are carrying out the operation.
— ANI (@ANI) June 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
(Visuals deferred by unspecified time) pic.twitter.com/PMuQ8wxnR1
">Jammu & Kashmir | An encounter is underway in Nowpora-Kherpora, Trubji area of Kulgam. Police & security forces are carrying out the operation.
— ANI (@ANI) June 27, 2022
(Visuals deferred by unspecified time) pic.twitter.com/PMuQ8wxnR1Jammu & Kashmir | An encounter is underway in Nowpora-Kherpora, Trubji area of Kulgam. Police & security forces are carrying out the operation.
— ANI (@ANI) June 27, 2022
(Visuals deferred by unspecified time) pic.twitter.com/PMuQ8wxnR1
અપડેટ ચાલું છે...