- શ્રીનગરમાં આતંકીવાદી અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર
- એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો
- કાશ્મીર ઝોન પોલીસે આતંકવાદીઓને નિશાન બનાવ્યા
શ્રીનગર: નૌગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ (Encounter between security forces and terrorists) થઈ છે. મળતી માહિતી મુજબ સેના દ્વારા એક અજાણ્યો આતંકવાદી માર્યો ગયો (One unidentified terrorist has been killed) છે. કાશ્મીર ઝોન પોલીસના (Kashmir Zone Police) જણાવ્યા અનુસાર સેનાએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને નિશાન બનાવ્યા છે.
-
Encounter breaks out between security forces & terrorists in Naugam area of Srinagar. Two terrorists are trapped at the encounter site. Further details shall follow: Kashmir Zone Police
— ANI (@ANI) June 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Encounter breaks out between security forces & terrorists in Naugam area of Srinagar. Two terrorists are trapped at the encounter site. Further details shall follow: Kashmir Zone Police
— ANI (@ANI) June 15, 2021Encounter breaks out between security forces & terrorists in Naugam area of Srinagar. Two terrorists are trapped at the encounter site. Further details shall follow: Kashmir Zone Police
— ANI (@ANI) June 15, 2021
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેનાએ ત્રણ આંતકીને ઠાર માર્યા, 1 પોલીસ જવાન શહીદ
પોલીસે કહ્યું છે કે, બે આતંકીઓ છુપાયેલા છે, જેમાંથી સેના દ્વારા એક આતંકવાદી માર્યો ગયો છે.