હૈદરાબાદ: બ્રિટનની રાણી એલિઝાબેથ IIનું 96 વર્ષની વયે (Queen Elizabeth II Dies At 96) અવસાન થયું છે. બકિંગહામ પેલેસે ગઈકાલે ગુરુવારે રાત્રે તેમના મૃત્યુની જાહેરાત કરી હતી. તેમના નિધનથી સમગ્ર બ્રિટન શોકના મહાસાગરમાં ડૂબી ગયું છે. એલિઝાબેથ 70 વર્ષ સુધી બ્રિટનની રાણી હતી.
રાણી એલિઝાબેથ IIના પુત્ર બ્રિટનના રાજા બનશે : એલિઝાબેથ II ને વર્ષ 1952 માં બ્રિટનની રાણી બનાવવામાં આવી હતી. જૂન 1953 માં તાજ પહેરાવવામાં આવ્યો હતો. એલિઝાબેથના મૃત્યુ બાદ હવે તેમના મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સ બ્રિટનના રાજા બનશે, પરંતુ એવું નથી કે બ્રિટન એકમાત્ર એવો દેશ છે જ્યાં એલિઝાબેથને રાણી માનવામાં આવે છે.
બ્રિટન સિવાય 14 દેશો માનતા હતા રાણી : બ્રિટન સિવાય દુનિયાના એવા ઘણા દેશો છે, જેઓ રાણી એલિઝાબેથને પોતાની રાણી માનતા હતા. આ દેશોની કુલ સંખ્યા 14 છે, જેમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જમૈકા, બહામાસ, ગ્રેનાડા, પાપુઆ ન્યુ ગીની, સોલોમન ટાપુઓ, તુવાલુ, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ, એન્ટિગુઆ અને બરબુડા, બેલીઝ અને સેન્ટ કિટ્સનો સમાવેશ થાય છે. નેવિસનો સમાવેશ થાય છે. મહારાણી એલિઝાબેથ IIના નિધન (Queen Elizabeth II Dies) બાદ બ્રિટનની સાથે આ 14 દેશોમાં શોકની લહેર છે. જો કે, આ દેશોમાં રાણી તરીકેની તેણીની ભૂમિકા મોટે ભાગે પ્રતીકાત્મક હતી.
વિશ્વના ઇતિહાસમાં બીજા સૌથી વધું રાજ કરનાર રાણી બન્યા : બીજા સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાજા: 2016 માં થાઈલેન્ડના રાજા ભૂમિબોલ અદુલ્યાદેજના મૃત્યુ પછી, એલિઝાબેથ પણ વિશ્વમાં સૌથી લાંબો સમય શાસન કરનાર રાણી બન્યા છે. 2022 માં, તે 17મી સદીના ફ્રેન્ચ રાજા લુઇસ XIV પછી, વિશ્વના ઇતિહાસમાં બીજા સૌથી વધું રાજ કરનાર રાણી બન્યા છે.
-
World has lost a great personality: Indian leaders express condolences on passing away of UK's Queen Elizabeth II
— ANI Digital (@ani_digital) September 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/M2mLuL1CHh#QueenElizabeth #QueenElizabethII #BritishQueen #UK pic.twitter.com/AoVLVDmwIE
">World has lost a great personality: Indian leaders express condolences on passing away of UK's Queen Elizabeth II
— ANI Digital (@ani_digital) September 8, 2022
Read @ANI Story | https://t.co/M2mLuL1CHh#QueenElizabeth #QueenElizabethII #BritishQueen #UK pic.twitter.com/AoVLVDmwIEWorld has lost a great personality: Indian leaders express condolences on passing away of UK's Queen Elizabeth II
— ANI Digital (@ani_digital) September 8, 2022
Read @ANI Story | https://t.co/M2mLuL1CHh#QueenElizabeth #QueenElizabethII #BritishQueen #UK pic.twitter.com/AoVLVDmwIE
લુઇસ XIV એ ચાર વર્ષની ઉંમરે સંભાળ્યું હતું સિંહાસન : લુઇસ XIV એ ચાર વર્ષની ઉંમરે સિંહાસન સંભાળ્યું હતું. એલિઝાબેથ અને વિક્ટોરિયા સિવાય, બ્રિટિશ ઇતિહાસમાં માત્ર ચાર અન્ય રાજાઓએ 50 વર્ષ કે તેથી વધુ સમય સુધી શાસન કર્યું છે, જેમાં જ્યોર્જ III (59 વર્ષનો), હેનરી III (56 વર્ષનો), એડવર્ડ III (50 વર્ષનો) અને સ્કોટલેન્ડના જેમ્સનો VI (58 વર્ષનો) સમાવેશ થાય છે.
-
Queen Elizabeth II: A young girl who did not expect to be Queen became an iconic figure
— ANI Digital (@ani_digital) September 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/faGdxTvdRr#QueenElizabeth #QueenElizabethII #BritishQueen #UK pic.twitter.com/TR9Vzm1wOs
">Queen Elizabeth II: A young girl who did not expect to be Queen became an iconic figure
— ANI Digital (@ani_digital) September 9, 2022
Read @ANI Story | https://t.co/faGdxTvdRr#QueenElizabeth #QueenElizabethII #BritishQueen #UK pic.twitter.com/TR9Vzm1wOsQueen Elizabeth II: A young girl who did not expect to be Queen became an iconic figure
— ANI Digital (@ani_digital) September 9, 2022
Read @ANI Story | https://t.co/faGdxTvdRr#QueenElizabeth #QueenElizabethII #BritishQueen #UK pic.twitter.com/TR9Vzm1wOs
PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ : એલિઝાબેથ IIના નિધન બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું કે, રાણી એલિઝાબેથ IIને આપણા સમયના મહાન શાસક તરીકે યાદ કરવામાં આવશે. તેમણે નેતૃત્વ આપ્યું જેણે તેમના રાષ્ટ્ર અને લોકોને પ્રેરણા આપી છે. તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતા દર્શાવી છે. આ દુખના સમયે મારા વિચારો તેમના પરિવાર અને બ્રિટનના લોકો સાથે છે.
-
I had memorable meetings with Her Majesty Queen Elizabeth II during my UK visits in 2015 and 2018. I will never forget her warmth and kindness. During one of the meetings she showed me the handkerchief Mahatma Gandhi gifted her on her wedding. I will always cherish that gesture. pic.twitter.com/3aACbxhLgC
— Narendra Modi (@narendramodi) September 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">I had memorable meetings with Her Majesty Queen Elizabeth II during my UK visits in 2015 and 2018. I will never forget her warmth and kindness. During one of the meetings she showed me the handkerchief Mahatma Gandhi gifted her on her wedding. I will always cherish that gesture. pic.twitter.com/3aACbxhLgC
— Narendra Modi (@narendramodi) September 8, 2022I had memorable meetings with Her Majesty Queen Elizabeth II during my UK visits in 2015 and 2018. I will never forget her warmth and kindness. During one of the meetings she showed me the handkerchief Mahatma Gandhi gifted her on her wedding. I will always cherish that gesture. pic.twitter.com/3aACbxhLgC
— Narendra Modi (@narendramodi) September 8, 2022