બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 76.07 ટકા મતદાન
LIVE ELECTION UPDATE: આજે પશ્ચિમ બંગાળના આઠમા અને અંતિમ તબક્કા માટે મતદાન શરૂ
15:40 April 29

13:42 April 29
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ બપોરે 1 વાગ્યા સુધીમાં લગભગ 56.19 ટકા મતદાન થઈ ચૂક્યું છે.

12:49 April 29
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 11 વાગ્યા સુધીમાં લગભગ 37.80 ટકા મતદાન થયું છે
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 11 વાગ્યા સુધીમાં લગભગ 37.80 ટકા મતદાન થયું છે.
10:53 April 29
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના આઠમા અને અંતિમ તબક્કામાં સવારે 9:31 સુધીમાં મતદાન 16.04 ટકા રહ્યું છે.

07:58 April 29
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ પ્રોટોકોલને અનુસરીને મત આપવા કરી અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ પ્રોટોકોલને અનુસરીને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના આઠમા અને અંતિમ તબક્કાની ચાલી રહેલી ચૂંટણીમાં લોકોને મત આપવા અપીલ કરી છે.
07:34 April 29
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના આઠમા અને અંતિમ તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં 35 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.

07:03 April 29
કલકત્તા: પશ્ચિમ બંગાળમાં કોરોના વાઈરસને કારણે વધતા જતા કેસો વચ્ચે 84 લાખથી વધુ મતદારો આજે આઠમા અને અંતિમ તબક્કાની ચૂંટણીની 35 વિધાનસભા બેઠકોના 283 થી વધુ ઉમેદવારોના ભાવિનો નિર્ણય લેશે. તમામની નજર તૃણમૂલ કોંગ્રેસના બીરભૂમ જિલ્લા પ્રમુખ અનુબ્રત મંડળ પર રહેશે, જે ચૂંટણી પંચની કડક દેખરેખ હેઠળ છે
06:33 April 29

આજે પશ્ચિમ બંગાળના આઠમા અને અંતિમ તબક્કા માટેનું મતદાન, 35 બેઠકો પર 283 ઉમેદવારોનો આજે થશે નિર્ણય