ETV Bharat / bharat

Eid-al-Fitr 2022: ભારતમાં ઈદ-અલ-ફિત્ર 2 તારીખે નહી ઉજવાય, હિલાલ સમિતિઓએ પુષ્ટિ કરી - Eid-al-Fitr 2022

દિલ્હી, યુપી, બિહાર, તેલંગાણા, આંધ્રપ્રદેશ વગેરેની હિલાલ સમિતિઓએ પુષ્ટિ કરી છે કે, અર્ધચંદ્રાકાર ચંદ્ર દેખાયો નથી અને ઈદ-અલ-ફિત્ર (Eid-al-Fitr 2022) 3 મેના રોજ ઉજવવામાં આવશે.

Eid-al-Fitr 2022: ભારતમાં ઈદ-અલ-ફિત્ર 2 તારીખે નહી ઉજવાય, હિલાલ સમિતિઓએ પુષ્ટિ કરી

author img

By

Published : May 1, 2022, 10:38 PM IST

ન્યુઝ ડેસ્ક: ભારતમાં ઈદ-અલ-ફિત્ર અને શવાલ મહિનાનો અર્ધચંદ્રાકાર ચંદ્ર જોવા મળ્યો નથી. દિલ્હી, યુપી, બિહાર, તેલંગાણા, આંધ્રપ્રદેશ વગેરેની હિલાલ સમિતિઓએ પુષ્ટિ કરી છે કે, અર્ધચંદ્રાકાર ચંદ્ર દેખાયો નથી અને ઈદ-અલ-ફિત્ર (Eid-al-Fitr 2022) 3 મેના રોજ ઉજવવામાં આવશે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ચંદ્ર જોવા મળ્યો નથી.

Eid-al-Fitr 2022: ભારતમાં ઈદ-અલ-ફિત્ર 2 તારીખે નહી ઉજવાય, હિલાલ સમિતિઓએ પુષ્ટિ કરી

આ પણ વાંચો: ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસે રાજકારણીઓ પ્રાંતવાદ પર ઉતરી આવ્યા

આવતીકાલે ઈદની ઉજવણીની ઘોષણા કરનાર મલેશિયા નવીનતમ દેશ બન્યો. આ પહેલા બ્રુનેઈ અને ફિલિપાઈન્સમાં પણ રવિવારે ઈદની જાહેરાત કરવામાં આવી હતી. સાઉદી અરેબિયા, UAE, બ્રુનેઈ, ફિલિપાઇન્સ, કતાર, કુવૈત, બહેરીન, જોર્ડન, મોરોક્કો, મસ્કત, યમન, સુદાન, ઇજિપ્ત, ટ્યુનિશિયા, ઇરાક, સીરિયા, પેલેસ્ટાઇન અને અન્ય આરબ દેશો આવતીકાલે 2 મેના રોજ ઇદની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે.

આ પણ વાંચો: રાજકોટમાથી ઝડપાયુ SRK પુત્રની સ્ટાઈલમાં હેરાફેરી થતુ હેરોઇન તથા મેફેડ્રોન એમડી ડ્રગ્સ

ઈસ્લામિક કેલેન્ડરના દસમા મહિનાના પહેલા જ દિવસે ઈદ મનાવવામાં આવે છે, જેને શવાલ કહેવાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.