ETV Bharat / bharat

મિત્ર દેશોને રક્ષા નિકાસનો વધારો કરવા માટેના પ્રયાસો ચાલુ જ છે : રક્ષા સચિવ

રક્ષા મંત્રાલય મિત્ર દેશોને રક્ષા નિકાસ (EXPORT OF DEFENSE) કરવાના પ્રયાસ કરી રહ્યુ છે. ભારત પાસેથી રક્ષા ઉપકરણ લેનાર દેશને લોન પણ આપવામાં આવશે.

EXPORT OF DEFENSE
EXPORT OF DEFENSE
author img

By

Published : Oct 22, 2021, 10:53 AM IST

  • રક્ષા નિકાસ કરવાના પ્રયાસ માટે રક્ષણ પ્રધાનની બાંહેધરી
  • મિત્ર દેશોને રક્ષા પુરી પાડવામા ભારત અગ્રેસર
  • રક્ષા ઉપકરણ લેનાર દેશને લોન પણ આપવામાં આવશે

નવી દિલ્હી: રક્ષા મંત્રાલય (Ministry of defense)ના એક વરિષ્ઠ અધીકારીએ કહ્યુ કે મિત્ર દેશોને રક્ષા નિકાસ (EXPORT OF DEFENSE)ને વધાવો આપવાના પ્રયાસ ચાલુ જ છે, તથા ભારત એ દેશોને ધીરાણ આપવા માટે પણ તૌયાર છે, જે તેનાથી ઉપકરણ પ્રાપ્ત કરવા ઉત્સાહીત છે.

આ પણ વાચો: આતંકવાદ અને કટ્ટરપંથ વિશ્વની સુરક્ષા અને શાંતિ માટે જોખમઃ રાજનાથ સિંઘ

ભારત આફ્રિકા રક્ષણ પ્રધાન સંમ્મેલન કરવાનો નિર્ણય

બેંગલોરથી વીડિયો લિંકના માધ્યમથી સમ્મેલનને સંબોધન કરતા સમયે રક્ષા સચિવ અજય કુમારે કહ્યુ કે રક્ષા પ્રદર્શન (ડિફેંસ એક્સપો) 2020 (defense expo 2020) દરમિયાન લખનઉ ઘોષણા પ્રતિ દાખવાયેલ ઉત્સાહને જોઇને આવનાર તમામ પ્રદર્શનમાં ભારત આફ્રિકા રક્ષણ પ્રધાન સંમ્મેલન કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે, જે 2 વર્ષમા એક વખત થાય છે.

આ પણ વાચો: ભારત -ચીન તણાવ પર રાજનાથ સિંહનું નિવેદન, કહ્યું- દેશનું મસ્તક કોઇપણ કિંમત પર ઝૂકવા દઇશું નહીં

આપણે એ દેશોને આકર્ષક શરતો પર ધીરાણ આપવા માટે પણ તૌયાર છે

આવનાર રક્ષા પ્રદર્શન માર્ચ 2022માં ગાંધીનગરમાં થશે. હમણા સુધી પ્રથમ ભારત આફ્રિકા રક્ષણ પ્રધાન સંમ્મેલન ડિફેંસ એક્સપો 2020ની સાથે લખનઉમાં થયો હતો. કુમારે પોતાના સંબોધનમાં કહ્યુ કે મિત્ર દેશોને રક્ષા નિકાસને વધાવો આપવાના પ્રયાસ ચાલુ જ છે, વધુમા તેમણે કહ્યુ કે આજે આપણે એ દેશોને આકર્ષક શરતો પર ધીરાણ આપવા માટે પણ તૌયાર છે, જે તેનાથી ઉપકરણ પ્રાપ્ત કરવા ઉત્સાહીત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.