ETV Bharat / bharat

EDએ નવાબ મલિકના ભાઈ કેપ્ટન મલિકને સમન્સ પાઠવ્યું, આ છે કારણ - Nawab malik ed remand

EDએ નવાબ મલિકની ધરપકડ બાદ હવે તેના ભાઈ કેપ્ટન મલિક (Nawab malik brother captain malik)ને સમન્સ પાઠવ્યું છે, જેમાં આવતીકાલે હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો છે.

EDએ નવાબ મલિકના ભાઈ કેપ્ટન મલિકને સમન્સ પાઠવ્યું, આ છે કારણ

author img

By

Published : Feb 24, 2022, 7:34 PM IST

મુંબઈઃ મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકના ભાઈ કેપ્ટન મલિક (Nawab malik brother captain malik)ને EDએ સમન્સ પાઠવ્યું છે. EDએ કેપ્ટન મલિકને શુક્રવારે હાજર થવા જણાવ્યું છે. આ પહેલા બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે NCP નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન મોહમ્મદ નવાબ મોહમ્મદ ઈસ્લામ મલિક ઉર્ફે નવાબ મલિકની દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી.

નવાબ મલિકના ઘરે પહોંચી EDની ટીમ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDની ટીમ બુધવારે સવારે NCP નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકના ઘરે પહોંચી અને તેમને તેમની સાથે ED ઓફિસ લઈ ગઈ. બાદમાં તેની ધરપકડ (ED arrest nawab malik) કરવામાં આવી હતી.

આ પણ વાંચો: શું સંકેત છે પીએમ ખાનની રશિયા મુલાકાત? આર્થિક સહયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા

ED રિમાન્ડમાં નવાબ મલિક

EDની કસ્ટડીમાં મેડિકલ તપાસ બાદ નવાબ મલિકને મુંબઈની વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને 3 માર્ચ સુધી EDના રિમાન્ડ (Nawab malik ed remand) પર મોકલવામાં આવ્યો છે. મલિક 8 દિવસના ED રિમાન્ડમાં રહેશે.

આ પણ વાંચો: ભારત સરકારે યુક્રેન પર રશિયન આક્રમણની નિંદા કરવી જોઈએ: કોંગ્રેસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.