ETV Bharat / bharat

બાંગ્લાદેશમાં 6.3 અને મિઝોરમમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ - 6.3 magnitude earthquake shakes Myanmar-India border

બાંગ્લાદેશ(Bangladesh)માં મ્યાનમાર-ભારત સરહદ પર 6.3ની તીવ્રતાનો ભૂકંપ(6.3 magnitude earthquake shakes Myanmar-India border) અને મિઝોરમમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો(Mizoram In Earthquake ) હતો. ભૂકંપ સવારે 5.15 વાગ્યે બાંગ્લાદેશ (મ્યાનમાર-ભારત સરહદ વિસ્તાર)ના ચટગાંવથી 175 કિમી પૂર્વમાં આવ્યો હતો. આ ભૂકંપમાં કોઇ પણ પ્રકારની જાનહાની થઇ નથી.

બાંગ્લાદેશમાં 6.3 અને મિઝોરમમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ

author img

By

Published : Nov 26, 2021, 7:06 AM IST

બાંગ્લાદેશ(Bangladesh)માં મ્યાનમાર-ભારત સરહદ પર 6.3ની તીવ્રતાનો ભૂકંપ(6.3 magnitude earthquake shakes Myanmar-India border) અને મિઝોરમમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ(6.1 magnitude earthquake shakes Mizoram) આવ્યો હતો. આજે સવારે લગભગ 5.15 વાગ્યે(5.15 am earthquake shakes Bangladesh) બાંગ્લાદેશ (મ્યાનમાર-ભારત સરહદ વિસ્તાર)ના ચટગાંવથી 175 કિમી પૂર્વમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. યુરોપિયન-મેડિટેરેનિયન અર્થક્વેક સેન્ટર (European-Mediterranean Earthquake Center) એ આ વાતની પુષ્ટિ કરી છે. ભૂકંપમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. જો કે ભૂકંપના આંચકા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લાના વાવ પાસે અનુભવાયા ભૂકંપના આંચકા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.