ETV Bharat / bharat

રામોજી ફિલ્મ સિટીમાં દિવાળી કાર્નિવલ, પ્રવાસીઓને મળી રહ્યું છે ભરપૂર મનોરંજન - હોટેલનું પેકેજ

વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી રામોજી ફિલ્મ સિટીમાં અત્યારે દિવાળી કાર્નિવલ ચાલી રહ્યું છે. આમાં પ્રવાસીઓની મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે. કાર્નિવલ 14 નવેમ્બર સુધી ચાલશે.

રામોજી ફિલ્મ સિટીમાં દિવાળી કાર્નિવલ, પ્રવાસીઓને મળી રહ્યું છે ભરપૂર મનોરંજન

author img

By

Published : Nov 2, 2021, 8:45 AM IST

  • હૈદરાબાદ રામોજી ફિલ્મ સિટી જનારા પ્રવાસીઓ માટે સારા સમાચાર
  • વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી રામોજી ફિલ્મ સિટીમાં અત્યારે દિવાળી કાર્નિવલ ચાલી રહ્યું છે
  • 14 નવેમ્બર સુધી ચાલનારા આ કાર્નિવલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે

હૈદરાબાદઃ દિવાળીના શુભ પ્રસંગે હૈદરાબાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ રામોજી ફિલ્મ સિટી પ્રવાસીઓના ભરપૂર મનોરંજન માટે તૈયાર છે. જોકે, રામોજી ફિલ્મ સિટીમાં દિવાળી કાર્નિવલ (Diwali Carnival) શરૂ થયો છે. રંગબેરંગી લાઈટિંગ, જોરદાર સંગીત પ્રસ્તુતિ અને ડાન્સ પર્ફોર્મન્સ અહીં આવનારા પ્રવાસીઓને ઘણું પસંદ આવી રહ્યું છે.

ફિલ્મ સિટી સુંદર ઈમારતો અને શાનદાર નજારા વચ્ચે દિવાળી કાર્નિવલનો તડકો જોવાને લાયક છે

રામોજી ફિલ્મ સિટી (RFC) ફરવા પહોંચતા પ્રવાસીઓ દિવાળી કાર્નિવલ જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે. ફિલ્મ સિટી સુંદર ઈમારતો અને શાનદાર નજારા વચ્ચે દિવાળી કાર્નિવલનો તડકો જોવાને લાયક છે. સારી વાત તો એ છે કે, રામોજી ફિલ્મ સિટી મેનેજમેન્ટ તરફથી પ્રવાસીઓની સુરક્ષા (આરોગ્ય)નું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે અને કોરોના સંબંધિત પ્રોટોકોલનું પણ સંપૂર્ણપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની થાય છે પ્રસ્તુતિ

ફિલ્મ સિટીમાં સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે, જેનો પ્રવાસીઓ આનંદ ઉઠાવે છે. અહીં પહોંચેલા પ્રવાસીઓએ સંગીત પ્રસ્તુતિ અને નૃત્ય કાર્યક્રમોનો આનંદ લીધો હતો. પ્રવાસીઓ પ્લે ઝોન અને વિવિધ રાજ્યોના પરંપરાગત નૃત્યોથી પણ મનોરંજનનો આનંદ લે છે. રામોજી ફિલ્મ સિટીની મુલાકાત લેનારા પ્રવાસીઓ વારંવાર અહીં આવવાનું પસંદ કરે છે. કારણ કે, અહીં ભરપૂર મનોરંજન મળે છે. આના કારણે જ દિવાળી કાર્નિવલ પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે, જે 14 નવેમ્બર સુધી ચાલશે.

ફિલ્મ સિટીના આકર્ષણના મુખ્ય કેન્દ્ર

સિનેમા આકર્ષણનું સ્થાન (Cinema attraction)

રામોજી ફિલ્મ સિટી અનેક ફિલ્મો માટે આદર્શ પૃષ્ઠભૂમિ રહી છે. અહીં ફિલ્મ નિર્માણની વ્યાપક આંતરમાળખું અને વ્યાવસાયિક સેવાઓ ઉપલબ્ધ છે. પરેશાનીમુક્ત ફિલ્મ નિર્માણનો અનુભવ આપવા માટે તમામ લોકો સાથે કામ કરે છે. આની આશ્ચર્યજનક સુવિધાઓ એક જ દિવસમાં અનેક ફિલ્મોની એક સાથે શૂટિંગ કરવામાં સક્ષમ બનાવે છે. રામોજી ફિલ્મ સિટીનો ચુંબકીય ફિલ્મી સેટ દર વર્ષે લગભગ 15 લાખ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. રામોજી ફિલ્મ સિટી પોતાના વ્યાપક મનોરંજન ક્ષેત્ર અને થીમ આધારિત ઈન્ટરેક્ટિવ મનોરંજન માટે પ્રસિદ્ધ છે. આના કેટલાક મહત્ત્વપૂર્ણ આકર્ષણ આ પ્રકારે છે.

યુરેકા (Eureka)

આ મધ્યયુગી શાહી કિલ્લાની રેખા પર બનાવવામાં આવ્યો છે. અહીંનું વિશાળ ભવન મહેમાનોને નૃત્ય અને ગીત સમારોહ, બાળકોને રમવા માટે કોર્ટ, થીમ રેસ્ટોરાંની સાથે સ્વાગત કરે છે. યુરેકામાં યાદગાર થીમ બજાર લોકોનું સ્વાગત કરે છે.

ફંડુસ્તાન અને બોરસુરા (Fundustan and Borsura)

વિશેષરૂપે બાળકો માટે ડિઝાઈન કરવામાં આવેલા ફંડુસ્તાન, યુવા મગજના ફેન્સને પોતાની બેચેન ઉર્જાને યોગ્ય જગ્યાએ સંલગ્ન કરવાની વિશેષતા રાખે છે. એક વખત જ્યારે બાળક આ જોરદાર ક્ષેત્રમાં હોય છે તો આનંદ, સવારી અને રમતની સૌથી આકર્ષક યાત્રા શરૂ થાય છે. બોરસુરા ખરેખરમાં એક જાદૂગરની કાર્યશાળા હોવાના કારણે તે સૌથી ઓછી થીમવાળા વોક-થ્રૂમાંથી એક છે. બોરસુરામાં ડાર્ક એજ, નાના પગની આંગળીઓ જેવો ભયજનક અનુભવ લોકોને હેરાનીમાં મૂકી દે છે.

રામોજી મૂવી મેજિક (Ramoji Movie Magic)

રામોજી મૂવી મેજિકને ફિલ્મ અને ફેન્ટસીની વિશિષ્ટતામાં લાવવાની કલ્પના કરવામાં આવી છે. એક્શનમાં પ્રવાસીઓને ફિલ્મ નિર્માણની ગૂંચવણી અને વિશેષ પ્રભાવો, સંપાદન અને ડબિંગ, જોડણીની દુનિાથી પરિચિત કરાવવામાં આવે છે. ફિલ્મી વિશ્વ- કલ્પનાના વિશ્વમાં અંધારાની આકર્ષક સવારી ખૂબ જ જોરદાર છે. રામોજી અંતરિક્ષ યાત્રા- અંતરિક્ષમાં આભાષી (કૃત્રિમ) યાત્રા અને અન્ય સાંસારિક અનુભૂતિઓનો અનુભવ કરાવે છે.

દૈનિક લાઈવ શૉ (Daily live show)

રામોજી ફિલ્મ સિટીનો સાચો જાદૂ તો આની અલગ અલગ રંગીન લાઈવ શોના સંદર્ભમાં જોઈ શકાય છે. આ જાણવા માટે રસપ્રદ શો 'સ્પિરિટ ઓફ રામોજી' જોઈ શકાય છે, જે આપણા દેશની ઉદાર સંસ્કૃતિને દર્શાવતા કલાકારોના શાનદાર પ્રદર્શન અંગે જણાવે છે. વાઈલ્ડ વેસ્ટ સ્ટન્ટ શો રામોજી ફિલ્મ સિટીના સિગ્નેચર શોમાંથી એક છે, જે 60ના દાયકામાં હોલિવુડની કાઉબોય ફિલ્મોની જેમ છે. બેકલાઈટ શો શાનદાર રીતે બેકલાઈટનો પ્રયોગ કરે છે. આ થિએટર સિદ્ધાંતો અને વિશેષ એનિમેશનનો ઉપયોગ કરે છે, જે મોશનના માધ્યમથી પ્રતિભાશાળી કલાકારોનું ચિત્રણ અને ઉત્સવની વાર્તાને બતાવે છે.

માર્ગદર્શિત પ્રવાસ (Guided tour)

વિશેષ રીતે ડિઝાઈન કરવામાં આવેલા કોચથી પ્રવાસીઓ રામોજી ફિલ્મ સિટીના પ્રવાસનો અનુભવ કેર છે. તેને જોવા માટે ઓછામાં ઓછા એક દિવસનો સમય જોઈએ. સિનેમાઈ આકર્ષણ, ફિલ્મી સેટ અને સ્થળ, શાનદાર ઉદ્યાનો અને રસ્તાથી પસાર થવું એ ખૂબ જ જોરદાર અનુભવ કરાવે છે. આ આપણી પ્રકૃતિ આધારિત આકર્ષમનો જોરદાર અનુભવ છે. વામન એટલે કે બોંસાઈ બગીચોમાં વિદેશી પતંગિયાઓ જોઈ શકાય છે. બટરફ્લાય પાર્ક તો જરૂર આવજો. અહીં વામન ઝાડીઓની વચ્ચે પતંગિયાઓની વચ્ચે પતંગિયાઓની પાંખોના રમણીય દર્શન મંત્રમુગ્ધ કરાવનારા છે. બોંસાઈ બાગ અને પક્ષી પાર્કનો અનુભવ તો લાજવાબ છે.

વિંગ્સ બર્ડ પાર્ક (Wings Bird Park)

પાંખોવાળી ચકસીઓનો બર્ડ પાર્ક વિશ્વભરના પક્ષીઓને પ્રભાવશાળી સંગ્રનું સ્થળ છે. પ્રાકૃતિક આવાસ, લીલા છોડ, પત્રિકાઓ, પાંજરા અને વોક-થ્રૂની સાથે પરિપૂર્ણ આવાસોને અહીં જોઈ શકાય છે. પક્ષી પાર્કમાં ચાર ઝોન જેવા કે વોટર બર્ડ્ઝ એરેના, સીઝર્ડ બર્ડ્સનું મેદાન, ફ્રી-રેન્જર બર્ડ ઝોન અને શાહમૃગ ઝોન સામેલ છે.

સાહસ- રામોજી એડવેન્ચર લેન્ડ (Adventure- Ramoji Adventure Land)

રામોજી ફિલ્મ સિટી એશિયાની સાહસિક ભૂમિ તમામ વર્ગના લોકો માટે એક જોરદાર સ્થળ છે. અહીં પર વિવિધ સાહસિક ગતિવિધિઓ થાય છે. એડ્રેનાલિન સંચાલિત રમતો ઉપરાંત આ સાહસિક અને ઉત્સાહી લોકોને આકર્ષિત કરે છે. આ આનંદભર્યું મનોરંજન છે, જે પરિવાર, સમૂહ, સ્કૂલ, કોલેજો અને કોર્પોરેટર પ્રોફેશનલ્સને શાનદાર અનુભવ આપે છે. એક્શનથી ભરપૂર ગેટ-વેની સાથે જ સાહસમાં હાઈ રોપ કોર્સ, નેટ કોર્સ, એટીવી રાઈડ્સ, માઉન્ટેન બાઈક, પેન્ટબોલ, ટાર્ગેટ શૂટિંગ, તિરંદાજી, નિશાનેબાજી, ઈન્ફ્લાટેબલ્સ, જોર્બિંગ અને બંજી જેવી સાહસિક ગતિવિધિઓ સામેલ છે. અહીં આંતરરાષ્ટ્રીય પ્રોફેશનલ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી સાહસિક ગતિવિધિઓ આનંદના અનુભવને વધારી દે છે. સાથે જ સુરક્ષાના ઉચ્ચત્તમ સ્ટાન્ડર્ડને સુનિશ્ચિત કરે છે.

હોટેલનું પેકેજ (Hotel package)

જેવું કે રામોજી ફિલ્મ સિટીનો સમગ્ર પ્રવાસ કરવા માટે એક દિવસ પૂરતો નથી. તેવી રીતે દરેક બજેટ અનુસાર અહીં રોકાવા માટે આકર્ષક પેકેજ આપવામાં આવે છે. રામોજી ફિલ્મ સિટીની હોટેલમાં લક્ઝરી હોટેલ સિતારા, આરામ હોટેલ તારા, વસુંધરા વિલામાં ફાર્મ હાઉસ આવાસ, શાંતિનિકેતનમાં બજેટ પ્રવાસ અને સહારા દેશમાં સુપર ઈકોનોમિક ડોરમેટરી આવાસ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો- Diwali holidays : Gandhinagar ST Depot 60 એક્સ્ટ્રા બસો જુદા જુદા રૂટમાં દોડાવશે

આ પણ વાંચો- 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા': 1લી નવેમ્બરથી રણોત્સવનો થશે શુંભારંભ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.