ETV Bharat / bharat

દિવ્યાંગ બાળકો સાથે આવું કરવું ઈન્ડિગોને રૂપિયા 5 લાખમાં પડ્યું, DGCAએ ઝાટકણી કાઢી

author img

By

Published : May 28, 2022, 4:49 PM IST

તારીખ 7 મેના રોજ ઈન્ડિગો એરલાઈન્સ (Indigo Airlines Ranchi Staff )પર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને (DGCA) રૂપિયા 7 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાંચી એરપોર્ટ પર એક દિવ્યાંગ બાળકને બોર્ડિગ (Refused to give Boarding Pass) પાસ દેવાનો ઈન્કાર કરતા ઈન્ડિગો પર રૂપિયા 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

દિવ્યાંગ બાળકો સાથે આવું કરવું ઈન્ડિગોને રૂપિયા 5 લાખમાં પડ્યું, DGCAએ ઝાટકણી કાઢી
દિવ્યાંગ બાળકો સાથે આવું કરવું ઈન્ડિગોને રૂપિયા 5 લાખમાં પડ્યું, DGCAએ ઝાટકણી કાઢી

નવી દિલ્હી: એવિએશન રેગ્યુલેટર DGCAએ શનિવારે જણાવ્યું હતું કે, તારીખ 7 મેના રોજ દિવ્યાંગ બાળક (Happens with Divyang From Ranchi) સાથે બનેલી ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. ઈન્ડિગો એરલાઈન્સે (Indigo Airlines Ranchi) એક દિવ્યાંગ બાળકને બોર્ડિંગ પાસ દેવાનો ઈન્કાર (Refused to give Boarding Pass) કર્યો હતો. જેની સામે હવે એરલાઈન્સ કંપની પર રૂપિયા 5 લાખનો દંડ (Penalty to Airlines by DGCA) કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: બેંગ્લોર એરપોર્ટ પર બોમ્બની અફવાથી થયું ન થવાનું...

તપાસના આદેશ: તારીખ 9 મેના રોજ બનેલી ઘટનાની તપાસ કરવા માટે એવિએશન રેગ્યુલેટરે આદેશ આપ્યા હતા. ત્રણ સભ્યોની એક ટીમે સમગ્ર કેસની તપાસ કરી હતી. DGCA એ જણાવ્યું હતું કે, એવું જોવા મળ્યું છે કે, ઈન્ડિગોના ગ્રાઉન્ડ સ્ટાફ તરફથી વિશેષ બાળકોને સંભાળી શકે એવો કોઈ સ્ટાફ ન હતો. જેના કારણે સ્થિતિ ગંભીર બની ગઈ. એવું મનાય રહ્યું છે કે, સ્ટાફે આ સ્થિતિને શાંતિથી અને સાંત્વના અપાવીને સ્થિતિ ટેકલ કરી હશે. પછી દિવ્યાંગને બોર્ડિંગ પાસ દેવાનો ઈન્કાર કરી દીધો. આવી સ્થિતિમાં કંપની તરફથી સારા પ્રતિસાદની દરેકને આશા હોય છે. એવું થયું નહીં.

આ પણ વાંચો: દિવ્યાંગ પ્રવાસીઓ માટે રાજ્યના આ એરપોર્ટ સ્પેશ્યિલ સુવિધા,આ રીતે મળશે લાભ

સ્ટાફે ઈન્કાર કર્યો: આ સ્થિતિ દરમિયાન રેગ્યુલેટર એવિએશને નોંધ્યું કે, સિવિલ એવિએશનના નિયમમાં ભૂલ થઈ ચૂકી છે. પછી નિયમભંગને કારણે તથા દિવ્યાંગને બોર્ડિંગ દેવાનો ઈન્કાર કરવા બદલ સંબંધીત એવિએશન નિયમ અંતર્ગત એરલાઈન્સ કંપની ઈન્ડિગોને રૂપિયા 5 લાખની દંડ ફટકારાયો છે. જોકે, આ કારણે કંપનીએ પણ પોતાના સ્ટાફની ઝાટકણી કાઢી હોવાનું જાણવા મળ્યું છે. એરલાઈન્સ કંપની ઈન્ડિગોએ એવું કહ્યું હતું કે, દિવ્યાંગ છોકરાને રાંચી-હૈદરાબાદ ફ્લાઈટમાં બેસવાની મંજૂરી ન હતી. આ કારણે છોકરાને પણ ભય લાગતો હતો. કારણ કે બોર્ડિંગ પાસ દેવાનો એરલાઈન્સ કંપનીએ નકારો કર્યો હતો. જેના કારણે એના માતા પિતાએ પણ વિમાનમાં ન બેસવાનો નિર્ણય કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.