ETV Bharat / bharat

દેશનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ: 2023માં અહીં ઉજવાશે, જાણો તારીખ સહીતની વિગતો

author img

By

Published : Jul 6, 2022, 4:15 PM IST

આવતા વર્ષે દિલ્હીમાં 28 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હી શોપિંગ ફેસ્ટિવલ (delhi shopping festival 2023) ઉજવવામાં આવશે. આ દેશનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ હશે. જે નિમિત્તે દિલ્હીને દુલ્હનની જેમ શણગારવામાં આવશે.

દેશનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ: 2023માં અહીં ઉજવાશે, જાણો તારીખ સહીતની વિગતો
દેશનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ: 2023માં અહીં ઉજવાશે, જાણો તારીખ સહીતની વિગતો

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં રોજગાર, વેપાર અને અર્થવ્યવસ્થાને લઈને મોટા સમાચાર આવ્યા છે. આવતા વર્ષે 2023માં દિલ્હીમાં 28 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી દિલ્હી શોપિંગ ફેસ્ટિવલ (delhi shopping festival 2023) ઉજવવામાં આવશે. દિલ્હી આ વર્લ્ડ ક્લાસ ફેસ્ટિવલનું આયોજન કરશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ જાણકારી આપી.

આ પણ વાંચો: આ રાજ્યના મુખ્યપ્રધાન પદ સંભાળતા જ 'ચટ મંગની પટ બ્યા'

સીએમ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી શોપિંગ ફેસ્ટિવલ (Kejriwal on delhi shoping festival) દેશનો સૌથી મોટો તહેવાર હશે. અમે તેને વિશ્વનો સૌથી મોટો તહેવાર (shopping festival in India) બનાવીશું. દુનિયાભરના લોકોને આમંત્રિત કરાશે, જેથી તેઓ દિલ્હી અને તેની સંસ્કૃતિનો અનુભવ કરી શકે. તેમણે કહ્યું કે, આ ઉત્સવમાં દરેક વ્યક્તિ માટે ચોક્કસપણે કંઈક તો હશે જ. લોકો આમાં અભૂતપૂર્વ અનુભવ કરશે. તેમાં અનેક પ્રદર્શનો યોજાશે. દેશભરમાંથી ઘણા કલાકારોને આમંત્રિત કરવામાં આવશે અને આ એક મહિનામાં 200 કોન્સર્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો: Moksha Kalyan Ladu Mahotsav : ભગવાન નેમિનાથને અર્પણ થયો મોક્ષ કલ્યાણ લાડુ, શું રહી પ્રક્રિયા જૂઓ

દિલ્હીના મુખ્યપ્રધાને (delhi cm arvind kejriwal ) કહ્યું કે, આ માટે અમે લોકોને દિલ્હી લાવવા માટે હોટલ, ટ્રાવેલ એજન્ટ્સ, એરલાઈન્સ સાથે વાત કરી રહ્યા છીએ, જેથી દિલ્હી આવતા લોકોને વિશેષ પેકેજ આપી શકાય. વધુમાં વધુ લોકો આમાં ભાગ લઈ શકશે. તેનાથી દિલ્હીની અર્થવ્યવસ્થાને વેગ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.