ETV Bharat / bharat

દિલ્હીમાં પ્રદૂષણમાં રાહત મળી પણ AQI હજુ ખતરનાક શ્રેણીમાં - દિલ્હી પ્રદૂષણ

દિલ્હીમાં પ્રદૂષણ (delhi pollution) નું સ્તર સતત ખતરનાક શ્રેણીમાં છે. પ્રદૂષણના કારણે લોકોને વિવિધ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, દિલ્હીમાં પવન ફૂંકાવાના શરૂ થઈ ગયા છે. જેનાથી પ્રદૂષણથી રાહત મળે તેવી આશા છે.

delhi pollution
delhi pollution
author img

By

Published : Nov 7, 2021, 11:55 AM IST

  • રાજધાનીમાં પ્રદૂષણ ચિંતાનો વિષય બન્યો
  • રવિવારે અગાઉના 2 દિવસો કરતા પ્રદૂષણમાં રાહત
  • એર ક્વૉલિટી ઈન્ડેક્સ (AQI) હજુ પણ ખતરનાક શ્રેણીમાં

નવી દિલ્હી: દિવાળી બાદથી રાજધાનીમાં પ્રદૂષણ (delhi pollution) ચિંતાનો વિષય બન્યો છે. રવિવારે અગાઉના 2 દિવસો કરતા થોડીઘણી રાહત તો છે, પરંતુ હજુ પણ એર ક્વૉલિટી ઈન્ડેક્સ (AQI) ખતરનાક શ્રેણીમાં છે. સવારે 8 વાગ્યે દિલ્હીનો એક ક્વૉલિટી ઈન્ડેક્સ 43 નોંધાયો હતો.

દિલ્હીમાં પ્રદૂષણથી રાહત મળી પણ AQI હજુ ખતરનાક શ્રેણીમાં

આ પણ વાંચો: પ્રદૂષણથી પીડિત દિલ્હી કોરોનાની ગંભીર સ્થિતિમાં પહોંચી શકે છે: ડૉ. રણદીપ ગુલેરિયા

સોમવારે દિલ્હીનો AQI 363 રહે તેવી શક્યતા

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડના ઑનલાઈન પોર્ટલ પ્રમાણે, પ્રદૂષણ (delhi pollution) ના સ્તરમાં પવન ફૂંકાવવાના કારણે રાહત મળવાની હતી. રવિવારે સવારથી તેની અસર પણ વર્તાઈ રહી છે. સાંજ સુધી તેમાં હજુ થોડો સુધારો આવે તેવી આશા છે. સોમવારે દિલ્હીનો AQI 363 રહે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: દેશની આઝાદી માટેના સંઘર્ષના અધ્યાયનું શીર્ષ નેતૃત્વ એટલે "લોકમાન્ય ટિળક"

પ્રદૂષણ સામે એન્ટી સ્મોગ ગન અને વૉટર સ્પ્રિંક્લિંગનું કામ શરૂ કરી દેવાયું

દિલ્હીમાં પ્રદૂષણ સામેના અભિયાન અંતર્ગત એન્ટી સ્મોગ ગન (Anti smog gun) અને વૉટર સ્પ્રિંક્લિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. દિલ્હી સરકાર સતત દાવા કરી રહી છે કે, દિલ્હીના પ્રદૂષણ (delhi pollution) સ્તરમાં વધારા પાછળ પંજાબ અને હરિયાણામાં પરાલી સળગાવવાની ઘટનાઓ જવાબદાર છે. સરકારે એમ પણ દાવો કર્યો હતો કે, દિવાળી દરમિયાન વિપક્ષ અને ખાસ કરીને ભાજપે લોકોને ફટાકડા ફોડવા માટે પ્રેર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.