ETV Bharat / bharat

દિલ્હી લીકરકેસ: EDની ચાર્જશીટમાં સીએમ કેસીઆરની પુત્રી કવિતાનું નામ ખુલ્યું

દિલ્હી લીકર કૌભાંડ કેસમાં ED દ્વારા દાખલ (Delhi Liquor Scam) કરવામાં આવેલી ચાર્જશીટમાં તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવની પુત્રી અને એમએલસી કવિતા, સાંસદ મગુંતા અને સરત ચંદ્ર રેડ્ડીના નામ સામેલ (MLA Kavitha, MP Magunta, and Sharat Chandra reddy) છે. જોકે, વિગત સામે આવતા દેશના રાજકારણમાં ખાસ કરીનો દક્ષિણ ભારતના રાજકારણ મસમોટી ચર્ચાઓ થઈ રહી છે.

author img

By

Published : Dec 21, 2022, 6:09 PM IST

દિલ્હી લીકરકેસ: EDની ચાર્જશીટમાં સીએમ કેસીઆરની પુત્રી કવિતાનું નામ ખુલ્યું
દિલ્હી લીકરકેસ: EDની ચાર્જશીટમાં સીએમ કેસીઆરની પુત્રી કવિતાનું નામ ખુલ્યું

નવી દિલ્હી: દિલ્હી દારૂ કેસમાં ધરપકડ કરાયેલા સમીર મહેન્દ્રુના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ (Delhi Liquor Scam) કરવામાં આવેલી ચાર્જશીટમાં MLC કવિતા, સાંસદ મગુંતા શ્રીનિવાસુલુ રેડ્ડી, તેમના પુત્ર રાઘવ રેડ્ડી અને અરબિંદો (MLA Kavitha, MP Magunta, and Sharat Chandra reddy) ફાર્માના ડિરેક્ટર સરથચંદ્ર રેડ્ડીનું નામ સામે આવ્યું છે. તેની સાથે બોઈનપલ્લી અભિષેક, બુચી બાબુ અને અરુણ પિલ્લઈની (KCR’s daughter in Delhi liquor scam case) પણ આ સમગ્ર મામલામાં ભૂમિકા છે. EDએ સમીર મહેન્દ્રુ, પી. સરતચંદ્ર રેડ્ડી, બિનય બાબુ, વિજય નાયર અને બોઈનપલ્લી અભિષેકના નિવેદનના આધારે આ ચાર્જશીટ દાખલ કરી છે.

આ પણ વાંચો: નકલી IPS અધિકારી બનીને રૌફ જમાવતો યુવાન પીધેલી હાલતમાં ઝડપાયો

ધરપકડ કરાઈ: તેની ધરપકડ કરવામાં આવી છે. ઈન્ડોસ્પિરિટ્સ કંપની, જેમાં મગુન્તા રાઘવ રેડ્ડી અને કવિથલ મૂળ ભાગીદારો છે. આ કેસમાં દારૂની 14,05,58,890 બોટલો વેચીને 192.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મગુન્તા શ્રીનિવાસુલુ રેડ્ડી, રાઘવ રેડ્ડી, સરથ રેડ્ડી અને કે. કવિતા દ્વારા નિયંત્રિત દક્ષિણ જૂથે AAP નેતાઓ માટે વિજય નાયરને 100 કરોડ રૂપિયા આપ્યા હતા. દક્ષિણ જૂથ અને AAP નેતાઓ વચ્ચેના કરાર મુજબ, દક્ષિણ જૂથે આ યોગદાન અગાઉથી ચૂકવ્યું હતું. પરિણામે સાઉથગ્રુપને અયોગ્ય ફાયદો મળ્યો. ઈન્ડોસ્પિરિટમાં 65% હિસ્સો સાઉથગ્રુપને દાન તરીકે આપવામાં આવેલા 100 કરોડની વસૂલાત માટે આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: કારના શો રૂમમાં કેનેડીયનની ઓળખ આપી બે ભેજાબાજો ચોરી કરી ફરાર

કોણ હાજર: ઈન્ડોસ્પિરિટમાં હિસ્સો અરુણ પિલ્લઈ અને પ્રેમ રાહુલ બેનામી પ્રતિનિધિઓ તરીકે સાઉથગ્રુપ દ્વારા સંચાલિત હતો. આ કેસમાં સામેલ 36 લોકોએ 170 ફોનનો નાશ કર્યો હતો. સમીર આ વર્ષે જાન્યુઆરીમાં કવિતાને હૈદરાબાદમાં તેના ઘરે મળ્યો હતો. તે મીટિંગમાં સમીર સાથે સરથચંદ્ર રેડ્ડી, અરુણપિલ્લાઈ, અભિષેક અને કવિતાના પતિ અનિલ પણ હાજર હતા. કવિતા અરુણપિલ્લઈને ખાતરી આપે છે કે તે પરિવારના સભ્યની જેમ છે. તેની સાથે બિઝનેસ કરવાનો અર્થ કવિતા સાથે બિઝનેસ કરવો છે. સમીર મહેન્દ્રુ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને રાઉઝ એવન્યુ સીબીઆઈ સ્પેશિયલ કોર્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવી હતી. EDએ 26 નવેમ્બરે ત્રણ હજાર પેજની આ ચાર્જશીટ દાખલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.