ETV Bharat / bharat

ભારત ઇચ્છે છે કે શાંતિ જળવાઈ રહે, યુદ્ધની સ્થિતિ ઉભી ન થવી જોઈએ: રાજનાથ સિંહ - ભારત શાંતિ ઈચ્છે છે

લગભગ 20 હજાર ભારતીયો યુક્રેનમાં ફસાયેલા (Indians stranded in Ukraine) છે. રશિયન હુમલા બાદ (Ukraine Russia war) યુક્રેનથી એરલાઈન્સ સસ્પેન્ડ કરવામાં આવી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર રક્ષાપ્રધાન રાજનાથ સિંહે મોટું નિવેદન (Defense Minister statement on ukraine war ) આપ્યું છે.

ભારત ઇચ્છે છે કે શાંતિ જળવાઈ રહે, યુદ્ધની સ્થિતિ ઉભી ન થવી જોઈએ: રાજનાથ સિંહ

author img

By

Published : Feb 24, 2022, 8:15 PM IST

વારાણસીઃ રક્ષાપ્રધાન રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) રશિયા-યુક્રેન વિવાદ પર મોટું નિવેદન (Defense Minister statement on ukraine war ) આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારત ઇચ્છે છે કે શાંતિ જળવાઈ રહે, તેને મંત્રણામાંથી નિષ્કર્ષ કાઢવો જોઈએ. યુદ્ધની સ્થિતિ ઉભી (Ukraine Russia war) ન થવી જોઈએ, ભારત આ જ ઈચ્છે છે.

આ પણ વાંચો: શું સંકેત છે પીએમ ખાનની રશિયા મુલાકાત? આર્થિક સહયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા

રશિયા-યુક્રેન વચ્ચેના સંઘર્ષ અને યુદ્ધના મુદ્દે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું

રાજનાથે ગુરુવારે વારાણસીમાં ચૂંટણી સભાને સંબોધિત (Rajnath addressing election rally in Varanasi) કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. રાજનાથે કહ્યું કે, રશિયા-યુક્રેન વચ્ચેના સંઘર્ષ અને યુદ્ધના મુદ્દે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ભારત સરકારે આ અંગે એડવાઈઝરી જારી કરી દીધી છે. આ સિવાય ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકોને બહાર કાઢવાની વ્યવસ્થા કરી લીધી છે.

સરકાર આ બાબતે ખૂબ જ ચિંતિત

રાજનાથે જણાવ્યું કે, અમે ત્યાં પહેલાથી જ પ્લેન (Indians stranded in Ukraine) મોકલ્યા હતા, કેટલાક બાળકો ત્યાંથી આવ્યા છે. પરંતુ એક પ્લેન ત્યાં ગયું અને ત્યાં ખરાબ હાલતને કારણે પ્લેન લેન્ડ થઈ શક્યું નહીં. સરકાર આ બાબતે ખૂબ જ ચિંતિત છે.

આ પણ વાંચો: રશિયાના હુમલાથી ગભરાયુ યુક્રેન, પીએમ મોદી પાસે માંગી મદદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.