- આજે વ્હીલચેર પર મમતા બેનર્જી કરશે પદયાત્રા
- મમતા દક્ષિણ કલકત્તામાં રોડ શો કરશે
- TMCએ જાહેરનામું રાખ્યું મુલતવી
કલકત્તા: બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ગુરુવારે વ્હીલચેર પર પદયાત્રા કરશે. મમતા બેનર્જી દક્ષિણ કલકત્તાના મેયો રોડ પર આવેલા ગાંધી મૂર્તિથી પદયાત્રાની શરૂઆત કરશે.
આ પણ વાંચો: પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને હોસ્પિટલમાંથી રજા અપાઈ
TMC આજે પોતાનું ઘોષણાપત્ર જાહેર નહીં કરે
પગમાં ઈજા થયાં બાદ પ્રથમ વખત મમતા સાર્વજનિક રૂપે દેખાશે. તો બીજી તરફ TMC એ પોતાના કાર્યક્રમોમાં ફેરફાર કર્યો છે, TMC ગુરુવારે પોતાનું ઘોષણાપત્ર જાહેર નહીં કરે.
આ પણ વાંચો: નંદીગ્રામમાં ઈજાગ્રસ્ત થયા મમતા, રાજ્યપાલે કોલકાતાની હોસ્પિટલમાં લીધી મુલાકાત
TMCએ જાહેરનામું રાખ્યું મુલતવી
પાર્ટીનું ઘોષણાપત્ર ગુરુવારના રોજ જાહેર થવાનું હતું. આગામી તારીખની જાહેરાત બાદ કરવામાં આવશે.