ETV Bharat / bharat

લાચાર પુત્રીની સામે કોરોના પોઝિટિવ પિતાએ લીધા અંતિમ શ્વાસ - આંધ્રપ્રદેશ ન્યૂઝ

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવી જ એક આઘાતજનક ઘટના જોવા મળી છે, જે કોરોનાએ લાચાર સમાજની આવી જ એક સત્યતાનો પર્દાફાશ કર્યો છે. જેની કોઈએ કલ્પના પણ ન કરી હોત.

કોરોનામાં પિતાને નજર સામે મરી જતા જોઈ તૂટી તૂટી ગઈ

author img

By

Published : May 3, 2021, 2:32 PM IST

  • આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાની હ્રદયસ્પર્શી ઘટના
  • કોરોનામાં પિતાને નજર સામે મરી જતા જોઈ તૂટી તૂટી ગઈ
  • આસિરીનાયડુની હાલત નાજુક બની, પરંતુ કોઈએ મદદ ન કરી

શ્રીકાકુલમ: દેશભરમાં કોરોના વાઈરસની બીજી લહેર વહેતી થતાં લોકોને તેમના પ્રિયજનોના મોતની સાક્ષી આપવાની ફરજ પડી છે. આવી જ એક ઘટનામાં એક છોકરી તેના કોવિડ પોઝિટિવ પિતાને તેની નજર સામે મરી જતા જોઈ તૂટી પડી છે. આવેલા વીડિયોમાં છોકરી તેના પિતાના ગળામાં પાણી રેડવાની કોશિશ કરતી જોઇ શકાય છે. જ્યારે તેની માતા તેને પીઠ પકડવાનો પ્રયત્ન કરે છે. આ હ્રદયસ્પર્શી ઘટના રવિવારે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના જી.સિગડમ મંડળમાં બની હતી.

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાની હ્રદયસ્પર્શી ઘટના

આ પણ વાંચો: એલએમઓ લાવવા ઑક્સિજન એક્સપ્રેસ વિશાખાપટ્ટનમ પહોંચી

જગન્નાથવાલાસા પંચાયત સાથે જોડાયેલા આસિરીનાયડુ (ઉંમર-44) વિજયવાડામાં મજૂરી કામ કરતા હતા. તેણે તાજેતરમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. રવિવારે તેમના પરિવાર સાથે તેમના વતન પહોંચ્યા પછી સ્થાનિકોએ તેમને ગામથી દૂર એક અલગ વિસ્તારમાં રહેવાની સલાહ આપી.

આ દરમિયાન આસિરીનાયડુની હાલત નાજુક બની હતી. તે તો જમીન પર પણ પડ્યો હતો, પરંતુ કોઈએ તેને મદદ કરી નહીં.

આ પણ વાંચો: આંધ્રપ્રદેશ: ખેડૂતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો

માતાએ ના પાડ્યા પછી પણ તે તેના પિતા પાસે જાય છે અને પાણી પીવડાવે છે. પુત્રીના હાથમાંથી એક ઘૂંટ પીધા પછી જ ચેપગ્રસ્ત પિતા મૃત્યુ પામે છે પરંતુ આ દુ:ખદાયક ઘટના અન્ય લોકો માટે એક પાઠ છોડી દે છે કે, પુત્રી તેના પિતાનો છેલ્લી વાર ટેકો બની છે. આ ઘટના આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.