ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના લેથપોરામાં CRPF કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી - CRPF constable ends life in Lethpora

એક ચોંકાવનારી ઘટનામાં, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કોન્સ્ટેબલે પુલવામા (Pulwama )જિલ્લાના લેથપોરામાં 185 બટાલિયન CRPF કેમ્પમાં સર્વિસ રાઈફલથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.

જમ્મુ-કાશ્મીરના લેથપોરામાં CRPF કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી

author img

By

Published : Nov 8, 2021, 4:25 PM IST

  • CRPF ના કોન્સ્ટેબલે તેની સર્વિસ રાઈફલનો ઉપયોગ કરીને પોતાને ગોળી મારી
  • લેથપોરામાં 185 બટાલિયન CRPF કેમ્પમાં તૈનાત હતા
  • રાજસ્થાનના ભરતપુરના રહેવાસી CRPF કોન્સ્ટેબલ ભૂપિન્દર સિંહ

શ્રીનગર: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના કોન્સ્ટેબલે સોમવારે દક્ષિણ કાશ્મીરના પુલવામા(Pulwama in South Kashmir ) જિલ્લામાં તેની સર્વિસ રાઈફલનો ઉપયોગ કરીને પોતાને ગોળી મારી દીધી હતી.

સર્વિસ રાઇફલ વડે ગોળી મારીને આત્મહત્યા કરી

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "રાજસ્થાનના ભરતપુરના રહેવાસી CRPF કોન્સ્ટેબલ ભૂપિન્દર સિંહ, લેથપોરામાં 185 બટાલિયન CRPF કેમ્પમાં તૈનાત હતા. તેમણે કેમ્પની અંદર પોતાની સર્વિસ રાઇફલ વડે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી," એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આત્યંતિક પગલું ભરવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.તેમણે જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર ડબલડેકર બસ ટ્રક સાથે અથડાઈ, 40 ઈજાગ્રસ્ત

આ પણ વાંચોઃ પંજાબ પોલીસની SIT ગુરમીત રામ રહીમની પૂછપરછ કરશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.