ETV Bharat / bharat

Corona Update: ભારતમાં કોવિડના કેસોમાં ઘટાડો, 32,937 નવા કેસ, 417 મૃત્યુ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે સવારે 8 વાગ્યે જાહેર અપડેટ કરાયેલા આંકડા મુજબ, 417 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જે બાદ મૃત્યુઆંક વધીને 4,31,642 થયો છે. તે જ સમયે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની 17,43,114 રસી લગાવવામાં આવી હતી, ત્યારબાદ કુલ રસીકરણનો આંકડો 54,58,57,108 થયો છે.

Corona Update
Corona Update
author img

By

Published : Aug 16, 2021, 11:49 AM IST

  • છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 35,909 છે
  • 417 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે
  • કુલ રસીકરણનો આંકડો 54,58,57,108 થયો છે

નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19 મહામારીના નવા કેસોમાં ઘટાડો થયો છે. એક દિવસમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સંખ્યા 32,937 પર પહોંચી ગઈ છે. નવા કેસો આવવાથી કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 3,22,25,513 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 3,14,11,924 થઈ ગઈ છે.

આ પણ વાંચો- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 35,499 કેસો નોંધાયા

મૃત્યુઆંક વધીને 4,31,642 થયો છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે સવારે 8 વાગ્યે જાહેર અપડેટ કરેલા આંકડા મુજબ, 417 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જે બાદ મૃત્યુઆંક વધીને 4,31,642 થયો છે. મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 35,909 છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

કુલ રસીકરણનો આંકડો 54,58,57,108 થયો છે

રવિવારે કોવિડ -19 માટે 11,81,212 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે અત્યારસુધી આ બીમારીને શોધવા માટે પરીક્ષણ કરાયેલા નમૂનાઓની સંખ્યા વધીને 49,48,05,652 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોના વાયરસની 17,43,114 રસીઓ આપવામાં આવી હતી, ત્યારબાદ કુલ રસીકરણનો આંકડો 54,58,57,108 હતો.

આ પણ વાંચો- દેશમાં છેલ્લા 8 દિવસમાં 4.61 લોકોને કોરોના રસી આપવામાં આવી

ગયા વર્ષે દેશમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા

ગયા વર્ષે દેશમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઇ ગઈ હતી. તે જ સમયે, સંક્રમણના કુલ કેસો 16મી સપ્ટેમ્બરે 50 લાખ, 28મી સપ્ટેમ્બરે 60 લાખ, 11મી ઓક્ટોબરે 70 લાખ, 29મી ઓક્ટોબરે 80 લાખ અને 20મી નવેમ્બરે 90 લાખને પાર કરી ગયા હતા. દેશમાં 19 ડિસેમ્બરે આ કેસ એક કરોડને પાર, 4 મેએ બે કરોડને પાર અને 23 જૂને ત્રણ કરોડને પાર જતા રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.