ETV Bharat / bharat

Covid 19 effect on Era of Cheaper Air travel: કોવિડ 19નો મતલબ સસ્તી હવાઈ યાત્રાનો યુગ ખતમ? - વૈશ્વિક ઉડ્ડયન ઉદ્યોગ પર કોવિડ 19ની અસર

કોવિડ 19ને કારણે સસ્તી હવાઈ યાત્રાની ઑફર સમાપ્ત થઈ (Covid 19 effect on Era of Cheaper Air travel) શકે છે. કોવિડને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસીઓની અવરજવર ઘટી (Declining international tourist arrivals) છે. કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટ ફરી એક વાર ઉડ્ડયન ઉદ્યોગને આંચકો (The aviation industry was shocked by the Omicron variant) આપી શકે છે. ખરેખર તો ભાવમાં ઘટાડો ગ્રાહકદીઠ ઓછા નફાના આધારે બિઝનેસ મોડલ અપનાવવા અને વધુને વધુ ગ્રાહકોને ફ્લાઈટમાં સામેલ કરવા પર આધાર રાખે છે, પરંતુ કોવિડે આ બિઝનેસ મોડલને અસર કરી છે.

Covid 19 effect on Era of Cheaper Air travel: કોવિડ 19નો મતલબ સસ્તી હવાઈ યાત્રાનો યુગ ખતમ?

author img

By

Published : Dec 31, 2021, 9:38 AM IST

સિડની: કોવિડ 19 રોગચાળાના કારણે વૈશ્વિક ઉડ્ડન ઉદ્યોગ માટે 2 વર્ષ ખૂબ જ ખરાબ (Impact of Covid 19 on the global aviation industry) ગયા છે. ત્યારે હવે વૈશ્વિક ઉડ્ડયન ઉદ્યોગ માટે 2022 ઉજ્જવળ લાગે છે. જોકે, પ્રવાસીઓ માટે ઓછા ખર્ચે પ્રવાસ કરવાની તક અલ્પજીવી સાબિત (Covid 19 effect on Era of Cheaper Air travel) થઈ શકે છે.

આ પણ વાંચોઃ Sri Lanka oil tank: શ્રીલંકા ભારતને લીઝ પર આપેલી ઓઇલ ટેન્ક પાછી લેવા તરફ

વર્ષ 2020માં આતંરરાષ્ટ્રીય પ્રવાસીઓની માગ વર્ષ 2019ની સરખામણીએ 25 ટકાથી ઓછી હતી

'ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન' અનુસાર, વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની માગ વર્ષ 2019ની સરખામણીમાં 25 ટકાથી ઓછી હતી. જોકે, વર્ષ 2021 માટેનો ડેટા હજી સુધી ઉપલબ્ધ નથી, પરંતુ કોરોના વાયરસના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટને (The aviation industry was shocked by the Omicron variant) જોતા વર્ષ 2019ના સ્તરની સરખામણીમાં 50 ટકાના ડિમાન્ડ રિટર્નની એસોસિએશનની આગાહી આશાવાદી (Covid 19 effect on Era of Cheaper Air travel)છે.

આ પણ વાંચોઃ J 10C Fighter Jet Pakistan: પાકિસ્તાને ચીન પાસેથી 25 ફાઈટર જેટ ખરીદ્યા

એરલાઈન્સ હવાઈ ભાડા પર ઘણી વિશેષ ઓફર આપી રહી છે

ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક રૂટ ફરીથી ખોલવાની સાથે એરલાઈન્સ હવાઈ ભાડા પર ઘણી વિશેષ ઓફરો આપી રહી છે. આ દરખાસ્તો આંશિક રીતે અસંદિગ્ધ પ્રવાસીઓને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસ કરવા પ્રવાસીઓ માટે જરૂરી ખર્ચને આવરી લેવા માટે છે. જેમ કે, કોવિડ પરિક્ષણ માટેની ફી, પરંતુ સસ્તા ભાડા રિફંડની અપેક્ષા રાખશો નહીં. તેમની અવધિ ટૂંકી હોઈ શકે છે. કારણ કે, ઉદ્યોગને રોગચાળા પછીની પરિસ્થિતિનો સામનો (Impact of Covid 19 on the global aviation industry) કરવો પડે છે અને સરકારનો ટેકો પણ સંભવ નથી.

હવાઈ પરિવહન ઉદ્યોગ 1970ના દાયકાથી 2020ના દાયકાની શરૂઆતમાં મોડલને છોડી શકે છે

આનો અર્થ એ છે કે, હવાઈ પરિવહન ઉદ્યોગ 1970ના દાયકાથી 2020ના દાયકાની શરૂઆતમાં મોડલને છોડી શકે છે. આ દરમિયાન ઓછા નફા દ્વારા સસ્તા ભાડાનું બિઝનેસ મોડલ પ્રચલિત હતું. તે પહેલા 1970 સુધી ઉડ્ડયન ઉદ્યોગ ખૂબ જ નિયંત્રિત હતો. સ્થાનિક રીતે આ ઘણી વાર સરકારો દ્વારા સરકારી માલિકીની એરલાઈન્સને સુરક્ષિત રાખવા કરવામાં આવતી હતી. ઉદાહરણ તરીકે ઑસ્ટ્રેલિયાની 'બે એરલાઈન' નીતિ મુખ્ય માર્ગો પર માત્ર બે એરલાઈન્સ-રાજ્યની માલિકીની ટ્રાન્સ ઑસ્ટ્રેલિયા એરલાઈન્સ અને ખાનગી હરીફ (તે સમય માટે એન્સેટ એરલાઈન્સ) માટે મર્યાદિત કરી દીધી હતી.

વર્ષ 1970માં ઉડ્ડયન કામગીરી અને ખર્ચમાં ઘણા ફેરફાર થયા હતા

આંતરરાષ્ટ્રી સ્તરે ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) દ્વારા કિંમતના સમર્થન દ્વારા હવાઈ ભાડા ઊંચા રાખવામાં આવ્યા હતા, જેને ઘણી વાર 'કાર્ટેલ' તરીકે વર્ણવવામાં આવે છે. ટિકિટની કિંમતના બે સ્તર હતા. એક પ્રથમ વર્ગ અને ઈકોનોમી. ભૂતકાળમાં બોઈંગ 707 એરક્રાફ્ટ હતા, જે 180 પ્રવાસીઓને લઈ જઈ શકતા હતા. ત્યારબાદ 1970માં બોઈંગ 747 જમ્બો જેટની રજૂઆત બાદ પ્રવાસીઓની સંખ્યા 180થી વધીને 440 થવા લાગી. આના કારણે ઉડ્ડયન કામગીરી અને ખર્ચમાં ઘણા ફેરફારો થયા હતા.

ઓસ્ટ્રેલિયાની 2 એરલાઈન નીતિ વર્ષ 1990માં સમાપ્ત થઈ હતી

ત્યારબાદ 1980 અને 1990ના દાયકામાં ટ્રાવેલ એજન્ટોએ પોતાને 'બકેટ શોપ્સ' તરીકે સ્થાપિત કરવાનું શરૂ કર્યું હતું. ઓછી લોકપ્રિય એરલાઈન્સમાં ખાલી બેઠકો ભરવા ડિસ્કાઉન્ટેડ એરફેર ઓફર કરવામાં વિશેષતા ધરાવતા હતા. ઑસ્ટ્રેલિયાની બે એરલાઈન નીતિ ઓક્ટોબર 1990માં સમાપ્ત થઈ ગઈ હતી. નિયમનથી વધુ સ્પર્ધકો અને વિમાન ભાડા નિયમનકારી સંસ્થાઓ દ્વારા નિર્ધારિત કરવાને બદલે બજાર આધારિત હતા.

શા માટે સસ્તા ભાડાનો યુગ સમાપ્ત થઈ શકે છે, જાણો

ભાવમાં ઘટાડો ગ્રાહકદીઠ ઓછા નફાના આધારે બિઝનેસ મોડલ અપનાવવા અને વધુને વધુ ગ્રાહકોને ફ્લાઈટમાં સામેલ કરવા પર આધાર રાખે છે. મોટા વિમાનો દ્વારા વધુ ગ્રાહકો ઉડાન ભરતા હોવાથી પ્રતિ પેસેન્જર ચાર્જ ઘટે છે. આ બિઝનેસ મોડલ વૈશ્વિક પ્રવાસીઓની સંખ્યામાં ફાળો આપે છે, જે 1970માં લગભગ 166 મિલિયનથી વધીને 2019માં 1.5 અબજ થઈ હતી, પરંતુ એનો અર્થ એ પણ હતો કે, એરલાઈન્સને નફો કરવા માટે પ્રવાસીઓથી ભરેલા વિમાનોની (Impact of Covid 19 on the global aviation industry) જરૂર હતી.

ગ્રાહકોના ખિસ્સા પર વધશે ભાર

આવતા વર્ષે એવી શક્યતા છે કે, અમે ઉદ્યોગમાં એકીકરણ જોઈશું. એરલાઈન્સ અન્ય વ્યવસાયો જેમ કે, કેટરિંગ અથવા વીમામાં વૈવિધ્યીકરણ કરવા માગે છે. ઓછી કિંમતની એરલાઈન્સ કાર્યરત્ રહેશે, પરંતુ તેઓએ ગ્રાહકોને સીટ-પ્લસ નાસ્તો, વધારાની સામાન ક્ષમતા અથવા ભાડાની કાર બુક કરવા જેવી સુવિધાઓ માટે ચૂકવણી કરવી પડશે. ઓછા પ્રવાસીઓની સંખ્યા સાથે વધુ માર્જિન આવનારા દિવસોમાં વધુ સંભવિત મોડલ હોય તેમ લાગે છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.