ETV Bharat / bharat

ભારતીય વાયુસેના UKના જર્મનીથી ઓક્સિજન કન્ટેનરોની કરે છે હવાઈ પરિવહન - કોવિડ -19 કટોકટી

ઈન્ડિયા એરફોર્સ (IAF)ના C-17 વિમાનમાં રવિવારે જર્મનીના ફ્રેન્કફર્ટથી હિંડોન એરબેઝ અને બ્રિટનના બ્રાઇઝ નોર્ટનથી રવિવારે ચેન્નાઈ એરબેઝ પર 450 ઓક્સિજન સિલિન્ડરો એરક્રાફ્ટ કરવામાં આવ્યા હતા.

હવાઈ પરિવહન
હવાઈ પરિવહન
author img

By

Published : May 3, 2021, 8:50 AM IST

IAF જર્મનીથી ઓક્સિજન કન્ટેનરોની કરે છે હવાઈ પરિવહન

હિંડોન એરબેઝ પર ચાર ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનરોને વિમાનમાં મુકી

450 ઓક્સિજન સિલિન્ડરો એરક્રાફ્ટ કરવામાં આવ્યા

નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલા COVID-19 કટોકટીની વચ્ચે ખૂબ જ રાહત મળે તે માટે ઇન્ડિયા એરફોર્સ (IAF)ના C-17 વિમાન રવિવારે જર્મનીના ફ્રેન્કફર્ટથી દિલ્હી નજીક હિંડોન એરબેઝ પર ચાર ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનરોને વિમાનમાં મુકી હતી.

આ સાથે UKમાં બ્રિઝ નોર્ટનનાં 450 ઓક્સિજન સિલિન્ડરો પણ તામિલનાડુના ચેન્નાઈ એરબેઝ પર વિમાનમાં લાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: જામનગર નાઈટ હોલ્ડ કરી રાફેલ રવાના, અંબાલા એરબેઝ પર કરાશે તૈનાત

બે ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનરોને હવાલે કર્યા

વધુમાં C-17માં ચંદીગઢથી ભુવનેશ્વર, બે જોધપુરથી જામનગર, બે હિંડોનથી રાંચી, બે ઈન્દોરથી જામનગર અને બે હિંડોનથી ભુવનેશ્વર હવાલે કરાયેલા બે ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનરોને હવાલે કર્યા.

ગૃહ મંત્રાલયએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, C-17 પરિવહન વિમાન પણ સિંગાપોરથી વધુ ઓક્સિજન કન્ટેનરોને હવાઈ પરિવહન કરવાની તૈયારી કરી રહ્યું છે.

આ પણ વાંચો: ડેઝર્ટ નાઈટ- 21: રાફેલની ગર્જના આકાશમાં ગુંજશે, જોધપૂર એરબેઝ પહોંચી ફ્રાંસની વાયુસેના

MHAએ પ્રવક્તાએ કર્યું ટ્વીટ

MHAના પ્રવક્તાએ ટ્વીટ કર્યું હતું કે, IAF C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ વિમાન આજે સિંગાપોરથી વધુ ખાલી ઓક્સિજન કન્ટેનરોને હવાઇમથક સુધી પહોંચાડે છે. આ કન્ટેનરો વર્તમાન કોવિડ-19ના વધારાને ધ્યાનમાં રાખીને દેશમાં ઓક્સિજનની પ્રાપ્યતામાં વધારો કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.