ETV Bharat / bharat

Corona Update: 24 ક્લાકમાં નવા 1.86 લાખ કેસ, 3,660 મોત - Total number of positive cases

ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ધીમે ધીમે ઘટતો જાય છે. નિષ્ણાતો કહે છે કે, મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન અને કરફ્યૂના કારણે કોરોના કેસમાં ઘટાડો થયો છે. ચિંતાનો વિષય છે કે, એક તરફ, જ્યાં નવા કેસો ઓછા થઈ રહ્યા છે, બીજી બાજુ સંક્રમણના કારણે થતા મૃત્યુમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.

Corona update: 24 ક્લાકમાં નવા 1.86 લાખ કેસ, 3,660 મોત

author img

By

Published : May 28, 2021, 10:44 AM IST

  • દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 23,43,152 છે
  • કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 2,75,55,457 થઈ ગઈ છે
  • મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 3,18,895 થઈ ગઈ છે

ન્યુ દિલ્હી: ભારતમાં કોરોનાના 1,86,364 નવા કેસો આવ્યા પછી કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 2,75,55,457 થઈ ગઈ છે. 3,660 નવા મૃત્યુ પછી, મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 3,18,895 થઈ ગઈ છે. 2,59,459 નવા ડિસ્ચાર્જ પછી, કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,48,93,410 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 23,43,152 છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચોઃ Gujarat corona update: છેલ્લાં 24 કલાકમાં 9,302 દર્દીઓ થયા સ્વસ્થ

કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના 29,19,699 રસી મૂકવામાં આવી હતી, જે પછી કુલ રસીકરણનો આંકડો 20,57,20,660 થયો છે. કોરોના વાઇરસના નવા 1.86 લાખ કેસો સાથે, નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ કોરોના અપડેટઃ 24 ક્લાકમાં નવા 2.11 લાખ કેસ, 3,847 મોત

ગુરૂવાર સુધીમાં કુલ 33,90,39,861 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા

દેશમાં 44 દિવસ પછી કોરોના વાઇરસના નવા કેસો સૌથી ઓછા જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં, 2,59,459 દર્દીઓ કોરોના વાઇરસથી સ્વસ્થ થયા છે. ગઈકાલ ગુરૂવારે ભારતમાં કોરોના વાઇરસ માટે 20,70,508 નમૂના પરીક્ષણો કરાયા હતા, ગઈકાલ ગુરૂવાર સુધીમાં કુલ 33,90,39,861 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.