ETV Bharat / bharat

Corona update : 14,623 નવા કેસ સામે આવ્યા, 197 મોત - કોરોના સંક્રમણ

કોરોના મહામારી (corona epidemic) ની શરૂઆતથી લઇ હમણા સુધી કુલ 3.41 લાખથી વધુ સંક્રમિત થયા છે. આમાથી 4 લાખ 52 હજાર 651 લોકો મોતને ભેંટી ચૂક્યા છે. હમણા સુધી 3 કરોડ 34 લાખ 78 હજાર લોક સાજા પણ થયા છે.

Corona update
Corona update
author img

By

Published : Oct 20, 2021, 1:18 PM IST

  • ભારતમા છેલ્લા 24 કલાકમા કોરોનાના 14623 નવા કેસ
  • હમણા સુધી કુલ 3.41 લાખથી વધુ સંક્રમિત
  • 19,446 લોકોએ કોરોનાથી મુક્તી મેળવી

નવી દિલ્હી : ભારતમા કોરોના (corona epidemic)ના કેસ દિવસેને દિવસે ઓછા થઇ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમા ભારતમા 14623 નવા કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. જ્યારે 19,446 લોકોએ કોરોનાથી મુક્તી મેળવી છે. 197 મૃત્યુ નોંધાય ચૂક્યા છે. રીકવરી દર વર્તમાનમા 98.15% છે. જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. કુલ કેસમાથી માત્ર 0.52 % કેસ સક્રીય છે. જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.

આ પણ વાંચો : રાજ્યમાં 24 કલાકમાં 18 પોઝિટિવ કેસ નોંધાયા, 26 દર્દીઓ થયા કોરોનાથી મુક્ત

કુલ કેસ : 3,41,08,996

સક્રીય કેસ : 1,78,098

કુલ રીકવરી : 3,34,78,247

આ પણ વાંચો : આ બોલિવૂડ અભિનેત્રીને થયો કોરોના, તો પણ વેક્સિન લેવાની પાડી 'ના'

મૃત્યુ : 4,52,651

વેક્સિનેશન : 99,12,82,283 (છેલ્લા 24 કલાકમા 41,36,142)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.