ETV Bharat / bharat

Corona Cases in India: દેશમાં 24 કલાકમાં કોરોનાના 2.58 લાખ કેસ નોંધાયા, સક્રિય કેસ 16 લાખને પાર - ભારતમાં ઓમિક્રોનના કેસ

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા (Corona Cases in India) છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,58,089 કેસ નોંધાયા છે. તો અત્યારે દેશમાં કોરોનાના સક્રિય કેસ (Active cases of corona in India) 16 લાખથી વધુ છે.

Corona Cases in India: દેશમાં 24 કલાકમાં કોરોનાના 2.58 લાખ કેસ નોંધાયા, સક્રિય કેસ 16 લાખને પાર

author img

By

Published : Jan 17, 2022, 10:59 AM IST

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં સામાન્ય ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,58,089 કેસ (Corona Cases in India) નોંધાયા છે. તો દૈનિક કેસ મામલે ગઈકાલની સરખામણીમાં 4 ટકાનો ઘટાડો થયો છે. દેશમાં ગઈકાલે કોરોનાના નવા 2,71,202 કેસ (Corona Cases in India) નોંધાયા હતા. સાથે જ દેશમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા વધીને 8,209 થઈ છે. ઓમિક્રોનના કેસમાં (Omicron Cases in India) ગઈકાલની સરખામણીમાં 6.02 ટકાનો વધારો નોંધાયો છે. તો કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 385 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો- Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં 10,150 પોઝીટીવ કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

દેશમાં સક્રિય કેસની સંખ્યા વધી

જોકે, દેશમાં સક્રિય કેસની સંખ્યા સતત (Active cases of corona in India) વધી રહી છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની (Corona Cases in India) સંખ્યા વધીને 16,56,341 થઈ છે. જ્યારે એક દિવસ પહેલા દેશમાં 15,50,377 જ સક્રિય કેસ હતા. દેશમાં સક્રિય કેસ અત્યારે કુલ કેસના 4.43 ટકા છે. જ્યારે રિકવરી રેટમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અત્યારે તે ઘટીને 94.27 ટકા થયો છે.

આ પણ વાંચો- Corona Case In Surat: સુરતમાં બેંક કર્મચારીઓ થયા કોરોના સંક્રમિત

24 કલાકમાં 1.51 લાખ લોકો સાજા થયા

કોરોના સંક્રમણ વચ્ચે સારી વાત એ છે કે, લોકો ઝડપથી સાજા થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,51,740 લોકો સાજા થયા છે. ત્યારબાદ સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,52,37,461 (Corona Cases in India) સુધી પહોંચી છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

સક્રિય કેસઃ 16,56,341

કુલ રિકવરીઃ 3,52,37,461

કુલ મૃત્યુઃ 4,86,451

કુલ રસીકરણઃ 1,57,20,41,825

ઓમિક્રોનના કુલ કેસઃ 8,209

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.