ETV Bharat / bharat

India Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 90,000 ને પાર, ઓમિક્રોનના 2,630 કેસ - ભારતમાં આજે કોવિડ 19 નવા કેસ

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા કોરોનાના આંકડા અનુસાર, કોવિડ-19 સંક્રમણને કારણે એક દિવસમાં 325 લોકોના મોત થયા છે, જેને લઈને અત્યાર સુધીમાં કુલ 4,82,876 લોકો સંક્રમણનો ભોગ (corona new variant omicron) બન્યા છે. આ દરમિયાન, ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા (active cases of corona in india વધીને 2,85,401 થઈ ગઈ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 90,000 ને પાર

author img

By

Published : Jan 6, 2022, 11:12 AM IST

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની ગતિ બેકાબૂ બનવા લાગી છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 90,928 નવા કેસ (corona cases in india) નોંધાયા છે.આ સાથે જ, ભારતમાં ઓમિક્રોનના કેસોએ (omicron cases in india) પણ ગતી પકડી છે. દેશમાં અત્યાર સુધીમાં નવા વેરિઅન્ટ ઓમીક્રોનના (corona new variant omicron) 2,630 કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં નવા 3,350 પોઝિટિવ કેસ નોંધાયા

એક દિવસમાં 325 લોકોના મોત

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, કોવિડ-19 સંક્રમણને કારણે એક દિવસમાં 325 લોકોના મોત થયા છે, જેને લઈને અત્યાર સુધીમાં કુલ 4,82,876 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તે જ સમયે, ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા (active cases of corona in india) વધીને 2,85,401 થઈ ગઈ છે.કોરોના મહામારીને કારણે છેલ્લા 24 કલાકમાં 19,206 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે, ત્યારબાદ સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 3,43,41,009 થઈ ગઈ છે.

આ પણ વાંચો: વધતા કોરોના કેસો વચ્ચે AMCનો નિર્ણય, 50 ટકા સીટિંગ કેપિસિટી સાથે દોડશે BRTS-AMTS બસો

રસીના 148 કરોડથી વધુ ડોઝ

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 148 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે ગુરૂવારે 91 લાખ 25 હજાર 99 ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 148.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.