ETV Bharat / bharat

Coonoor Helicopter Crash: CDS રાવત અને જવાનો પર વાંધાજનક પોસ્ટ કરનારાઓ પર આવશે તવાઈ - સીડીએસ જનરલ બિપિન રાવત

મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ (cm pushkar singh dhami tweets) કર્યું કે, જો કોઈ સોશિયલ મીડિયા પર કે અન્ય કોઈપણ સ્વરૂપે શહીદ જવાનો (coonoor helicopter crash martyrs) પર કોઈ વાંધાજનક ટિપ્પણી (offensive post against cds rawat) કરશે તો સરકાર તેની સામે કડક કાર્યવાહી કરશે.

Coonoor Helicopter Crash: CDS રાવત અને જવાનો પર વાંધાજનક પોસ્ટ કરનારાઓ પર આવશે તવાઈ

author img

By

Published : Dec 11, 2021, 3:51 PM IST

  • કેટલાક અરાજક તત્વો વાંધાજનક પોસ્ટ કરી રહ્યા છે
  • આવું કરનારા તત્વો સામે ઉત્તરાખંડ સરકાર કડક કાર્યવાહી કરશે
  • CM ધામીએ કહ્યું- દિવંગત જનરલ બિપિન રાવત ઉત્તરાખંડનું સ્વાભિમાન

દહેરાદૂન: તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટના (Coonoor Helicopter Crash)માં જીવ ગુમાવનારા CDS જનરલ બિપિન રાવત (cds general bipin rawat) અને અન્ય સૈન્ય અધિકારીઓને લઈને દેશ ખૂબ જ ભાવુક છે. દેશના આ બહાદુરોને દરેકે શ્રદ્ધાંજલિ આપી છે, પરંતુ કેટલાક અરાજક તત્વો વાંધાજનક ટિપ્પણી (offensive post against cds rawat) પણ કરી રહ્યા છે. ઉત્તરાખંડમાં આવા લોકોની શામત આવવાની છે.

વાંધાજનક પોસ્ટ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે

CDS બિપિન રાવતને લઈને સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ લખનારાઓ વિરુદ્ધ ઉત્તરાખંડ સરકાર કડક કાર્યવાહી કરશે. ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી (cm pushkar singh dhami tweets)એ ચેતવણી આપી છે કે, આવા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

CDS રાવત મૂળ ઉત્તરાખંડના પૌડી ગઢવાલના હતી

ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને કહ્યું કે, 'જો રાજ્યમાં કોઈ તોફાની તત્વે બીમાર માનસિકતાનો પરિચય આપતા સોશિયલ મીડિયા પર કે અન્ય કોઈ સ્વરૂપે દિવંગત સૈનિકો (coonoor helicopter crash martyrs) પર કોઈ વાંધાજનક ટિપ્પણી કરી છે તો સરકાર તેમની સામે કાયદા મુજબ કડક શિક્ષાત્મક પગલાં લેશે'. ઉલ્લેખનીય છે કે, હેલિકોપ્ટર દુર્ઘટના (helicopter crash in coonoor)માં મૃત્યુ પામેલા CDS બિપિન રાવત મૂળ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ (uttarakhand pauri garhwal)ના રહેવાસી હતા.

સૈનિકોનું સન્માન સર્વોચ્ચ છે

CM ધામીએ ટ્વિટર હેંડલ પર અન્ય એક ટ્વીટ કરીને લખ્યું કે, 'અમારા માટે આપણા સૈનિકોનું સન્માન સર્વોચ્ચ છે. દિવંગત જનરલ બિપિન રાવત હંમેશા ઉત્તરાખંડનું સ્વાભિમાન રહેશે.'

આ પણ વાંચો: Government of India System: ભારતમાં સિસ્ટમના કારણે પ્રોજેક્ટ્સમાં વિલંબ: નીતિન ગડકરી

આ પણ વાંચો: Multi Barrel Rocket Launcher India : રાજસ્થાનના પોખરણમાંથી સફળતાપૂર્વક પિનાકા-ઇઆર બેરલ રોકેટ લોન્ચ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.