ETV Bharat / bharat

કર્ણાટકની સ્કૂલમાં રાખડીઓ કચરાપેટીમાં ફેંકાયા બાદ સર્જાયો વિવાદ

કર્ણાટકના મેંગલુરુમાં એક ક્રિશ્ચિયન મિશનરી સ્કૂલમાં રાખીને લઈને હંગામો થયો CHRISTIAN MISSIONARY SCHOOL IN KARNATAKA હતો. કેટલાક વિદ્યાર્થીઓની રાખડી કથિત રીતે ઉતારીને ડસ્ટબીનમાં ફેંકી દેવાની ફરજ પડી હતી.

કર્ણાટકની સ્કૂલમાં રાખડીઓ કચરાપેટીમાં ફેંકાયા બાદ સર્જાયો વિવાદ
કર્ણાટકની સ્કૂલમાં રાખડીઓ કચરાપેટીમાં ફેંકાયા બાદ સર્જાયો વિવાદ
author img

By

Published : Aug 13, 2022, 4:16 PM IST

મેંગલુરુ કર્ણાટકના મેંગલુરુમાં એક ક્રિશ્ચિયન મિશનરી સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓને કથિત (CHRISTIAN MISSIONARY SCHOOL IN KARNATAKA) રીતે રક્ષાબંધનની રાખડીઓ ઉતારીને કચરાપેટીમાં ફેંકી દેવાની ફરજ પાડવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ ઘટના બાદ કેટલાક વિદ્યાર્થીઓના માતા-પિતાએ કેટલાક હિંદુ કાર્યકર્તાઓ સાથે શુક્રવારે કટીપલ્લામાં ઇન્ફન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ હાઇસ્કૂલ સામે મોરચો ખોલ્યો હતો.

આ પણ વાંચો સલમાને જે કાળીયારનો શિકાર કર્યો તેનું બનાવ્યું સ્મારક

પરિસ્થિતિને શાંત પાડવાનો પ્રયાસ માહિતી મળતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે (CONTROVERSY ERUPTED) પહોંચી હતી અને પરિસ્થિતિને શાંત પાડવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. રોષે ભરાયેલા વાલીઓએ પ્રશ્ન કર્યો કે જો શાળાને 'ફ્રેન્ડશિપ ડે' પર કોઈ વાંધો નથી, તો પછી 'રક્ષા બંધન' પર રાખડી પહેરવાની છૂટ આપવામાં શું નુકસાન છે. શાળાના પ્રિન્સિપાલ 'વંદિયા' સંતોષ લોબોએ ગુસ્સે થયેલા વાલીઓને કહ્યું કે તેમને આ વિશે કોઈ જાણ નથી અને તેઓ હંમેશા 'રક્ષા બંધન' તહેવારનું સ્વાગત કરે છે કારણ કે તેઓ માને છે કે તે એક સારી પરંપરા છે.

આ પણ વાંચો હિમાચલ પ્રદેશમાં ટેકરી પરથી પથ્થર કાર પર પડ્તા 1નું થયું મૃત્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.