ETV Bharat / bharat

અનુરાગ ઠાકુરનો પલટવાર, અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડના કિંગપિન - controversial liquor policy

CBI ના દરોડા બાદ મનીષ સિસોદિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં તેમણે CBIની કાર્યવાહી ઉપર સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે પ્રહારો કરતા કહ્યું કે, દારૂ કૌભાંડમાં CBIના દરોડા બાદ મનીષ સિસોદિયાના ચહેરાનો રંગ ઉડી ગયો છે. તેઓ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી શક્યા ન હતા. Anurag Thakur On Manish Sisodia, Manish sisodia CBI Raid, Manish Sisodia accused of liquor scam

અનુરાગ ઠાકુરનો પલટવાર
અનુરાગ ઠાકુરનો પલટવાર
author img

By

Published : Aug 20, 2022, 3:53 PM IST

નવી દિલ્હી CBIના દરોડા પર દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સ બાદ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે વળતો (Anurag Thakur On Manish Sisodia) પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, CBIએ ( Manish sisodia CBI Raid) ભલે મનીષ સિસોદિયાને દારૂ નીતિ હેઠળ ભ્રષ્ટાચારના કેસમાં આરોપી બનાવ્યા હોય, પરંતુ આ કૌભાંડના મુખ્ય કાવતરાખોર મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ છે. કેન્દ્રીય પ્રધાન સાથે પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલા સાંસદ મનોજ તિવારી અને આદેશ ગુપ્તાએ મનીષ સિસોદિયાને MONEY SHH ગણાવ્યા હતા.

આ પણ વાંચો : મનીષ સિસોદિયાના જેલવાસ માટે ભાજપ સરકાર તૈયાર કરી રહી છેઃ કેજરીવાલ

  • #WATCH मनीष सिसोदिया जी ने तो अब अपने नाम की स्पेलिंग भी शायद बदल ली है। अब इनका अगला आ गया है M O N E Y SHH: केंद्रीय सूचना एवं प्रसारण मंत्री अनुराग ठाकुर pic.twitter.com/q7P48w9Tb0

    — ANI_HindiNews (@AHindinews) August 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સિસોદિયાના ચહેરાનો રંગ ઉડ્યો કેન્દ્રીય પ્રધાનએ કહ્યું કે, દારૂ કૌભાંડમાં CBIના દરોડા બાદ મનીષ સિસોદિયાના ચહેરાનો રંગ ઉડી ગયો છે. તેઓ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી શક્યા ન હતા. તેમણે પોતે કહ્યું કે, દારૂ કૌભાંડની ચિંતા ન કરો, મતલબ કે તેઓએ PC માં સ્વીકાર્યું કે કૌભાંડ થયું છે. તેમણે સીએમ કેજરીવાલને કહ્યું કે, જો તમારી દારૂની નીતિ સાચી હતી તો તેને પાછી કેમ લીધી. દારૂની નીતિમાં ભ્રષ્ટાચાર દર્શાવવામાં (Manish Sisodia accused of liquor scam) આવ્યો ત્યારે, કેજરીવાલે નીતિ પાછી ખેંચી લીધી છે.

આ પણ વાંચો : જાણો 14 કલાકથી મનીષ સિસોદિયાના ઘરે શું કરી રહી હતી CBIની ટીમ, શું મળ્યું દરોડામાં

દારૂ માફિયાના 144 કરોડ માફ ? તેમણે અરવિંદ કેજરીવાલને પૂછ્યું કે, મેન્યુફેક્ચરિંગ કંપનીઓને શા માટે દારૂ વેચવાની અનુમતી આપવામાં આવી ? 25 ઓક્ટોબરે જ્યારે આબકારી વિભાગે બ્લેક લિસ્ટેડ કંપનીઓ પર સવાલો ઉઠાવ્યા હતા, ત્યારે તેમણે શા માટે દારૂના વેચાણની મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે, કેબિનેટ વગર દારૂ માફિયાના 144 કરોડ કેમ માફ કરવામાં આવ્યા ? આ સાથે જ, તેમણે પૂછ્યું કે સરકાર દારૂ માફિયાઓ પર આટલી દયાળુ કેમ છે. મનીષ સિસોદિયા સવાલોથી કેમ ભાગી રહ્યા છે ?

Thakur slammed on Sisodia, Arvind Kejriwal kingpin, Central Bureau of Investigation, excise policy Delhi government, CBI Raid Manish sisodia House, CM Arvind kejriwal, Anurag Thakur On Manish Sisodia, Manish sisodia CBI Raid, Manish Sisodia accused of liquor scam

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.